________________
વાચના-પ૭ પૃ. ૧૬૯ થી પૃ. ૧૭૨. • સાત ચૈત્યવંદન • ગૃહસ્થને ૩/૫ કે ૦ ચૈત્યવંદન • દેરાસરમાં પોટલી ન ભણાવાય • પાંચ પ્રકારના નમસ્કાર... ચાર થોય આગમ સિધ્ધ છે. ગામમાં ભોજન સમયે ગોચરી • અકાલે ગોચરીમાં કીલામણા-નિંદા • શુધ્ધ માટે ગવેષણા (નંદીષણ) • સંનિધિથી. મહાવ્રતો જાય • રોગનું કારણ • ગિહી જોગ. વાચના-પ૮ પૃ. ૧૭૩ થી ૫. ૧૮૦. • ગોચરી સમયે ઉપયોગનો આદશ • સંઘાટક ગોચરી • ગોચરી જવાની વિધિ-ગાથા બોલવી • ગોચરી જનાર સાધુ કેવો.. ? • ગોચરી=માધુકરી • ભમરાની ત્રણ વિશેષતા • ગોચરી માર્ગના ૮ પ્રકાર • ઇચ્છકારાદિ ૧૦ સામાચારી • ‘જી' સ્વીકાર તહત્તિ • સાધુને નિસી હિ શા માટે ? • આ પૃચ્છા-પ્રતિપૃચ્છા વ્યાખ્યા છંદણા નિમંત્રણામાં સૌહાર્દ ભાવ • ઉપસંપદાની વ્યાખ્યા° ગુવજ્ઞાથી થાય• ચક્રવાલ સામાચારી ક્રમ અને વ્યાખ્યા. વાચના-પ૯ પૃ. ૧૮૧ થી પૃ. ૧૮૫. • અધ્યવસાયોની સ્થિરતા કેવી રીતે રહે ? • વર્તમાન જોગ’ નો અર્થ • ગોચરી જનારની નિર્મળતા • ગીતાર્થ એટલે ?• ગોચરીના જઘન્ય ગીતાર્થ ઉગમ-ઉત્પાદનો એષણાની વ્યાખ્યા • ઉદગમ=આધાકર્માદિ - ૧૬ દોષ
XXI Pero