________________
له
له
لیا
ભૂતકાળમાં કરેલા તે પાપોથી ભગવંત ! હું પાછો ફરું છું, તેની નિંદા કરું છું, ગહ કરું છું અને (પાપરૂપ) આત્માનો ત્યાગ કરું છું.* . * અહીં જે પાપ-વ્યાપાર (ક્રિયા)નું પચ્ચખ્ખાણ બતાવ્યું છે, તેના ૪૯ ભાંગા થાય છે તે આ પ્રમાણે – --------------- ૧. મનથી કરવું.
૨૬ , વચનથી કરવું, અનુમોદવું. ૨. મનથી કરાવવું.
૨૭. કાયાથી કરવું અનુમોદવું. ૩. મનથી અનુમોદવું.
૨૮. મનથી કરાવવું અનુમોદવું. ૪. વચનથી કરવું.
૨૯. વચનથી કરાવવું અનુમોદવું. ૫. વચનથી કરાવવું.
૩૦. કાયાથી કરાવવું અનુમોદવું. ૬. વચનથી અનુમોદવું.
૩૧. મનથી કરવું કરાવવું અનુમોદવું. ૭. કાયાથી કરવું.
૩૨. વચનથી કરવું કરાવવું અનુમોદવું. ૮. કાયાથી કરાવવું.
૩૩. કાયાથી કરવું કરાવવું અનુમોદવું. ૯. કાયાથી અનુમોદવું.
૩૪. મન વચનથી કરવું કરાવવું. ૧૦. મન વચનથી કરવું.
૩૫. મન કાયાથી કરવું કરાવવું. ૧૧. મન વચનથી કરાવવું.
૩૬, વચન કાયાથી કરવું કરાવવું. ૧૨. મન વચનથી અનુમોદવું.
૩૭. મન વચનથી કરવું અનુમોદવું. ૧૩. મન કાયાથી કરવું.
૩૮. મન કાયાથી કરવું અનુમોદવું. ૧૪. મન કાયાથી કરાવવું.
૩૯. વચન કાયાથી કરાવવું અનુમોદવું. ૧૫. મન કાયાથી અનુમોદવું.
૪૦. મન વચનથી કરાવવું અનુમોદવું. ૧૬. વચન કાયાથી કરવું.
૪૧. મન કાયાથી કરાવવું અનુમોદવું. ૧૭. વચન કાયાથી કરાવવું.
૪૨. વચન કાયાથી કરાવવું અનુમોદવું. ૧૮. વચન કાયાથી અનુમોદવું. ૪૩. મન વચનથી કરવું કરાવવું અનુમોદવું. ૧૯. મન વચન કાયાથી કરવું. ૪૪. મન કાયાથી કરવું કરાવવું અનુમોદવું. ૨૦. મન વચન કાયાથી કરાવવું. ૪૫. વચન કાયાથી કરવું કરાવવું અનુમોદવું. ૨૧. મન વચન કાયાથી અનુમોદવું. ૪૫. મન વચન કાયાથી કરવું કરાવવું. ૨૨. મનથી કરવું, કરાવવું.
૪૭. મન વચન કાયાથી કરવું અનુમોદવું. ૨૩. વચનથી કરવું, કરાવવું.
૪૮. મન વચન કાયાથી કરાવવું અનુમોદવું. ૨૪. કાયાથી કરવું, કરાવવું,
૪૯. મન વચન કાયાથી કરવું કરાવવું - ૨૫. મનથી કરવું, અનુમોદવું.
અનુમોદવું. ((૧૦) શ્રી સામાઈઅ વયજુત્તો (સામાયિક પારવાનું) સૂત્ર)
(ગાથા-૨, ગુરુ અક્ષર-૭, લઘુ અક્ષર-૬૭, સર્વ અક્ષર-૭૪) સામાઈઅ વયજુત્તો, જાવ મણે હોઈ નિયમસંજુત્તો ! સામાયિક વ્રતથી યુક્ત જયાં સુધી મન હોય નિયમથી સંયુક્ત (ત્યાં સુધી), છિન્નઈ અસુહં કમ્મ, સામાઈઅ જત્તિ આ વારા IIII
છેદે છે અશુભ કર્મને સામાયિક જેટલી વાર કરે. SABAURURURURURSAURURACALAUROR&RBA82828282 દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમeત કેવી áર્ત બનાવશો ? ૧૯
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org