________________
((૮) શ્રી લોગસ્સ (નામસ્તવ) સૂત્ર) (પદ-૨૮, સંપદા-૨૮, ગુરુ અક્ષર-૨૭, લઘુ અક્ષર-૨૨૯, સર્વ અક્ષર-૨૫૬)
લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિત્વચરે જિણે I
(કેવળજ્ઞાન વડે) લો કનો ઉદ્યોત કરનાર, ધર્મતીર્થના કરનાર, રાગદ્વેષને જીતનારા,
અરિહંતે કિન્નઇરર્સ, ચઉવી સંપિ કેવલી ક્યાં અરિહંત ભગવંતનું હું કીર્તન કરીશ, ચોવીશે પણ કેવળજ્ઞાની, ઉસભામજિ ય વંદે, સંભવમભિસંદણં ચ સુમધં ચ |
ઋષભદેવ તથા અજીતનાથને હું વંદુ છું, સંભવનાથને, અભિનંદનસ્વામીને તથા સુમતિનાથને,
પઉમLહં સુપાસ, જિર્ણ ચ ચંદLહં વંદે રા
પદ્મપ્રભુસ્વામીને, રાગદ્વેષને જીતનારા સુપાર્શ્વનાથને તથા ચંદ્રપ્રભસ્વામીને વંદન કરું છું.
શબ્દાર્થ - લોગસ્સ-લોકને, ઉજ્જો અગરે-ઉદ્યોત કરનારા, ધમ્મતિ~યરેધર્મરૂપ તીર્થના કરનારા, જિણે-જીતનારા, અરિહંતે-અરિહંત ભગવંતોને, કિન્નઈસ્સહું સ્તવીશ, ચઉવસંપિનચોવીશે, કેવલી-કેવળી ભગવંતોને, ઉસભમજિયં-શ્રી ઋષભદેવને, શ્રી અજીતનાથને, ચ-અને, વંદે-હું વંદના કરું છું, સંભવમણિંદ ચ-સંભવનાથ તથા અભિનંદન સ્વામીને, સુમઈ-સુમતિનાથને, પઉમપ્પાંપદ્મપ્રભુસ્વામીને, સુપાસ-સુપાર્શ્વનાથને, ચંદપ્પાં-ચંદ્રપ્રભસ્વામીને.
અર્થ - લોકમાં ઉદ્યોત કરનારા, ધર્મરૂપ તીર્થને કરનારા, રાગદ્વેષને જીતનારા, કેવળજ્ઞાની એવા ચોવીશે તીર્થકરોનું હું કીર્તન કરીશ. શ્રી ઋષભદેવને તથા શ્રી અજીતનાથને હું વંદન કરું છું. શ્રી સંભવનાથને, શ્રી અભિનંદન સ્વામીને, શ્રી સુમતિનાથને, શ્રી પદ્મપ્રભુસ્વામીને, શ્રી સુપાર્શ્વનાથ સ્વામીને તથા જિનેશ્વર શ્રી ચંદ્રપ્રભસ્વામીને હું વંદન કરું છું.
સુવિહિં ચ પુફદંત, સીઅલ સિર્જસ વાસુપૂજ઼ ચT
સુવિધિનાથ એટલે પુષ્પદંતસ્વામીને અને શીતલનાથને, શ્રેયાંસનાથને, વાસુપૂજયસ્વામીને,
વિમલમહંતં ચ જિર્ણ, ધર્મ સંતિ ચ વંદામિ Ilal
વિમલનાથને, અનંતનાથને, (રાગદ્વેષને) જીતનારા ધર્મનાથને તથા શાંતિનાથને વંદન કરું છું.
શબ્દાર્થ - સુવિહિં-સુવિધિનાથને, પુખુદાં-(૯મા પ્રભુનું બીજું નામ) પુષ્પદંતને, સીઅલ સિક્વંસ-શીતળનાથ તથા શ્રેયાંસનાથને, વાસુપૂજું-વાસુપૂજયસ્વામીને,
AURORV28282828282828282828282828RVAVA8A88 કcવ્ય પ્રતિષ્ઠાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org