________________
પદ્માસન ઘરી નિશ્ચલ બેસશું, પરશું આમધ્યાન; ગુણઠાણાની રે શ્રેણી ચઢી કરી, સાધશું મોક્ષનું ઠામ. ધન) ૭ કરી સંલેખણ અણસણ આદરી, યોનિ ચોરાશી રે લાખ; મિચ્છામિ દુક્કડ સર્વ જીવો પ્રતિ, દઈશું સદ્દગુરુ સાખ. ધન, ૮ મોટા મુનિવર આગે જે હુઆ, સમરી તસ અવદાત; પરિષહ સહશે રે ધીરપણું ધરી, કરશું કર્મનો ઘાત. ધન, ૯ વાધર વીંટી રે ડોળા નીસર્યા, ધન્ય મેતારજ સાધ; ખંધક શિષ્યો રે ઘાણી પીલાયા, રાખી સમતા અગાધ, ધન, ૧૦ માથે પાળી કરી સગડી ભરી, ભરીયાં માંહી અંગાર; ગજસુકુમાલે રે શીર બળતું રહ્યું, તે પામ્યા ભવ પાર. ધન૦ ૧૧ સિહ તણી પરે સામા ચાલીયા, સુકોશલ મુનિરાય; વિરૂઈ વાઘણ ધસતી ખાવા, વોસિરાવી નિજ કાય. ધન) ૧૨ દેવ પરીક્ષા રે કરતાં વળી વળી, ચક્રી સનતકુમાર; રોગે પડ્યો રે વરસ તે સાતસે, ન કરી દેહની સાર. ધન) ૧૩ નિશદિન એવી રે ભાવના ભાવતા, સરે નિજ આતમકાજ; મુનિવિજય બુધ બોલે પ્રેમશું, ભાવના ભવોદધિ જહાજ, ધન, ૧૪
((૧૭૪) કર્મ વિડંબનાની સક્ઝાય) સુખ દુઃખ સરજયા પામીયે રે, આપદ સંપદ હોય; લીલા દેખી પરતણી રે, રોષ મ ધરજો કોય રે; પ્રાણી ! મન ન આણો વિખવાદ, એતો કર્મ તણો પ્રસાદ રે. પ્રા) ૧ ફળને આહારે જીવીયા રે, બાર વરસ વન રામ; સીતા રાવણ લઈ ગયો રે, કર્મ તણા એ કામ રે. પ્રા૦ ૨ નીર પાખે વન એ કલો રે, મરણ પામ્યો મુકુંદ નીચ તણે ઘર જળ વહ્યો રે, શીર ધરી હરિશ્ચંદ્ર રે. પ્રા૦ ૩ નળે દમયંતી પરહરી રે, રાત્રિ સમય વનમાંય; નામ-ઠામ - કૂળ ગોપવી રે, નળે નિરવહ્યો કાળ રે. પ્રા૦ ૪ રૂપ અધિક જગ જાણીએ ૨, ચક્રી સનત કુમાર; વરસ સાતશે ભોગવી રે, વેદના સાત પ્રકાર રે. પ્રા. ૫ રૂપે વળી સૂર સારીખા રે, પાંડવ પાંચ વિચાર;
તે વનવાસે રડવડ્યા રે, પામ્યા દુઃખ અપાર રે. પ્રા) ૬ XaXR8282828282828APAVASARRURSACRORUROPA 3 3Z ૮cલ પ્રતિક્રમણર્ન ભાવ પ્રતિક્રમણ કેવી ર્ત બનાવશો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org