________________
રૂડું કરતાં ભૂરું થયું રે, પૃથ્વી આપો માર્ગ; એહ શરીરે નરકમાં રે, અમને છે દુ:ખનો ભાગ રે; મુજ નરકથી અધિક દુઃખ લાગ રે, મુને કૃષ્ણ ઉપર બહુ રાગ રે; તેહને માર્યો વિણ આગ રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ. ૩ પ્રભુએ જ્યારે ભાંખીયું રે, મરણ ન પામ્યો હું કેમ ? મુજ મરતાં ઓછું કર્યું રે, તુજ જીવતા જગ ખેમ રે; તવ કૃષ્ણ કહે ઘરી પ્રેમ રે, મત શોક કરો તુમ એમ રે; નીપજયું પ્રભુએ કહ્યું તેમ રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ. ૪ કૌસ્તુભ લેઈ જાઓ તમ રે, વહેલા પાંડવ પાસ; આગળ પાછળ જો વજો રે, કહેજો દ્વારિકાનો નાશ રે; વ્હેલો તું ઈહાંથી નાશ રે, નહિ તો બળદેવની પાસ રે; જમરાયને આધિન થાસ રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ રે. ૫ વિપરીત પગલાં થાપજો રે, જેમ નાવે પૂંઠે રામ; પાંડવને ખમાવજો રે, અમચો અપરાધ તમામ રે; રાજય અંઘગરવને ઘામ રે, અન્યાય કર્યો અમે તામ રે. દૂરે આપ્યું રહેવા ઠામ રે, દ્રૌપદી લઈ વળીયા જામ રે કર્મ તણી ગતિ એવી મેરે લોલ રે. ૬
દોહા. શિખ લેઈ વાસુદેવની જરાકુમાર હવે જાય; પાછું વાળી જુવે બહુ, અંતરમાં અકળાય. ૧
ઢાળ-૪ થી
(રાગ : દેશી ઉપર પ્રમાણે) જરાકુમાર એમ સાંભળી રે, કાઢયું પગથી બાણ; કૌસ્તુભ લઈને ગયો રે, પગલાં વિપરીત મંડાણ રે; વેદના હરિને અપ્રમાણ રે, વ્રણ સંથારો કરી ઠાણ રે; બોલે એમ અવસરના જાણ રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ. ૧ જિનવરને નમું હર્ષથી રે, શકે પ્રણમિત પાય; શાશ્વત સુખ પામ્યાજી કે રે, તે સિદ્ધ નમું: નિરમાય રે; આચારજ ને ઉવજઝાય રે, વળી સાધુ તણા સમુદાય રે; શિવ સાધન સાધે ઉપાય રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ. ૨ નમીએ નેમિ જિનેશ્વરૂ રે, મુજને જસ ઉપકાર;
ભવ્ય જીવ પ્રતિ બોધતાં રે, મુજને દેખો ઈણ ઠાણ રે; BURKARYARORXARARA8288XXXXXXXXXXXXXXX દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ કેવી સર્ત બનાવશે ? ૩૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org