________________
મોટા મંદિર માળિયાંજી, રાન સમોવડ થાય, તુજ વિણ સહુ અળખામણાંજી કિમ જાયે દિન રાત રે જાયાવ...૧૭ નવ માસ વહી ઉદર ધયજી, જન્મતણાં દુઃખ દીઠ, કનક કચોળે પોષીયોજી, હવે હું થઈ અનીઠ રે... જાયા...૧૮ જો બનવય નારી તણાંજી, ભોગવો બહોળા રે ભોગ, જોબનવય વિત્યા પછીજી, આદરજો તપ જોગ રે જાયા૦.૧૯ પડ્યો અજાડી (ખાડો) જિમ હાથીઓજી મુગલો પાડીયો રે પાસ પંખી પડ્યો જિમ પાંજરેજી, તેમ ક્વર ઘરવાસ રે..હે માડી ક્ષણ) ૨૦ ઘરધર ભિક્ષા માંગવીજી, અરસ વિરસ હોય આહાર, ચારિત્ર છે વચ્છ દોહિલુંજી, જેસી ખાંડાની ધાર રે જાયા). ૨૧ પંચ મહાવ્રત પાળવાજી, પાળવા પંચ આચાર દો, બેતાલીસ ટાળીનેજી, લેવો સૂઝતો આહાર રે.જાયા.... ૨૨ મીણ દાંતે લો તમય ચણાજી, કિમ ચાવીસ કુમાર વેળુ સમોવડ કોળીયાજી, જિને કહ્યો સંયમભાર રે.. જાયા). ૨૩ પલંગ તળાઈએ પોઢતોજી, કરવો ભૂમિ સંથાર, કનક કચોળાં છાંડવાજી, કાચલીયે વ્યવહાર રે. જાયા. ૨૪ માથે લોચ કરાવવાજી, તું સુકુમાલ અપાર, બાવીશ પરિસહ જીતવાજી, કરવા ઉગ્ર વિહાર રે. જાયા... ૨૫ પાય અઢવાણે ચાલવું જી શિયાળે શીત વાય, ચોમાસું વચ્છ દોહિલુંજી, ઉનાળે લૂ વાય રે... જાયાO... ૨૬ ગંગા સાયર આદિ કરીજી, ઉપમા દેખાડી રે માય, દુક્કર ચારિત્ર દાખિયુંજી, કાયર પુરુષને થાય રે... હે માડી ક્ષણ૨૭ કુંવર ભણે સુણ માવડીજી, સંયમ સુખભંડાર, ચૌદ રાજ નગરી તણાજી, ફેરા ટાળણહાર હો માડી ક્ષણ) ૨૮ અનુમતિ તો આખું ખરીજી, કુણ કરશે તુજ સાર. રોગ જબ આવી લાગશેજી, નહિ ઔષધ ઉપચાર રે.જાયા..... ૨૯ વનમાં રહે છે મૃગલાજી કુણ કરે તેની સાર, વન મૃગની પરે વિચરશુંજી, એકલડા નિરધાર. હો માડી ક્ષણ) ૩૦ અનુમતિ આપે માવડીજી, આવ્યા વન મોઝાર, પંચ મહાવ્રત આદર્યાજી, પાળે સંયમભાર...મુનિશ્વર ધનધન તુમ અવતાર.૩૧ મૃગાપુર ઋષિ રાજીયો જી, બકાય ગોવાળ,
એ સમ નહીં વૈરાગીયજી, જિણે ટાળ્યો આતમ સાલ મુનિશ્વર૦ ૩૨ X288888AXAURRERERURX888888IXASRURX80XRAVA 310 દ્રવ્ય પ્રતિgમાર્ન ભાવ પ્રતિમા કેવી સર્ત બનાવશો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org