________________
પછી ચોમાસું આગરે, બીજું લાહોર માંય, ત્રીજું ચોમાસું ફતેહપુર, અકબર કરે ઉત્સાહ. થે મન, ૧૭ તપગચ્છ નાયક ગુણનીલો, શ્રી વિજયસેન સૂરદ તાસ શિષ્ય ભગતે ભણે, હોજો મુજ આણંદ, થે મન, ૧૮ (૧૫૪) શ્રી જંબુસ્વામીજીની સજઝાય)
(રાગ-મારવાડી) મોરા આલીજા ભરથાર મોરા હૈડારા હાર મોરી પ્રિતલડીને મત છટકાઈ જો હો જંબુજી
હીલમલ સંગ ચાલો. ૧ મોરી ગુણવંતી નાર ઓપે લેશો સંયમભાર,
થોને મુક્તિ ન શમિલો મેલે ચાલો તો સજની, હીલમીલ. ૨ મોને પરણી લાયા લાર હવે છોડો નિરાધાર
મોરા હથવેલાણું (૨) વચન નિપાઈજો હો જંબુજી. ૩ ચાલો ચાલો મોરે લાર મોરે જાવણને તૈયાર,
થાંને એકલડી (૨) ન છોડુ વચન પાળુ હો સજની. ૪ નાજુક જુવાની હૈ થોડી બાલઉંમર હૈ મોરી
થોડી જવાની (૨) ઢલવાઈ હો સંયમ લેશો જંબુજી. ૫ પ્યારી જવાની દીવાની નહિ પરખુંજી
પાણી ઢળતા હોય ઘડી (૨) વાર ન લાગે તો સજની, ૬ નહિ બાલુડા ખેલાયા નહિ દૂધડા પીલાયા નહી શ્રાવણીયા (૨)
જુલામેં ઝુલાયા હો સજની. ૭ પ્યારી પેઢી મોરા લાલ એના સ્વપ્નારો ન રાખ્યો ખ્યાલ
થોને મુક્તિરા ઝુલા એ ઝુલાઉ હો સજની... હીલમીલ. ૮ થોને કુણે જી ભરમાયા, સાચા પ્રેમથી તોડાયા
મોરા વાટલીયા (૨) નેનો મેં આંસુ વરસે હો જંબુજી. ૯ સ્વામી સુધર્મા ભરમાયા જ્ઞાન અણમોલો સુણાયા,
મોરા હૈડામેં (૨) ગેરો રંગ છાયો હો સજની.. હીલમીલ. ૧૦ બોલે આઠે કામિનીઓ, સુણો સજ્જન સજનીયો પ્રિતડી જોડો હો (૨) વાદલીયા કાયા કલ્પ
હો સજની... હિલમીલ.. ૧૧ બોલે જંબુજી કુમાર, મોરી ચંદ્રાવતી નાર,
ભરજો બન (૨) કાયા કારમીજી હો સજની હીલમીલ. ૧૨ ERRORCALABRURURX2828RURSACRURURURURURLAR દિવ્ય પ્રતિછમહત્ન ભાવ પ્રતિમા છે તે બનાવશો ? 313
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org