________________
((૧૪૪) શ્રી નવતત્ત્વની ૪ થોચો)
(રાગ : વીર જિનેસર અતિ અલવેસર) જીવાજીવા પુણ્ય ને પાવા, આશ્રવ સંવર તત્તા જી; સાતમે નિર્જરા આઠમે બંધ, નવમે મોક્ષપદ સત્તા જી; એ નવતત્તા સમકિત સત્તા, ભાખે શ્રી અરિહંતા જી; ભૂજનયર મંડણ રિસહ સર, વંદો તે અરિહંતા જી. ૧ ધમ્માધમ્માગાસા પગલ, સમયા પંચ અજીવા જી; નાણ વિનાણ શુભાશુભ યોગે, ચેતન લક્ષણ જીવા જી; ઇત્યાદિક પટુ દ્રવ્ય પ્રરૂપક, લોકાલોક દિગંદા જી; પ્રહ ઊઠી નિત્ય નમીયે વિધિશું, સિત્તરિસો જિન ચંદા જી. ૨ સૂક્ષ્મ બાદર દોય એકેન્દ્રિય, બી તી ચઉરિદ્રિ દુવિહા જી; તિવિહા પંચિદા પજજતા, અપજજતા તે તિવિહા જી; સંસારી અસંસારી સિદ્ધા, નિશ્ચય ને વ્યવહાર જી; પન્નવણાદિક આગમ સુણતાં, લહીએ શુદ્ધ વિચારજી. ૩ ભવનપતિ વ્યંતર જયોતિષવર, વૈમાનિક સુરવૃન્દા જી; ચોવીશ જિનના યક્ષ યક્ષિણિ, સમકિતદષ્ટિ સુરિંદા જી; ભૂજનગર મહિમંડલ સઘળે, સંઘ સકલ સુખ કરજો જી; પંડિત માનવવિજય ઈમ જંયે, સમકિત ગુણ ચિત્ત ધરજો જી. ૪
((૧૪૫) શ્રી ચાર શાશ્વતા જિનની ૪ થોચો) ઋષભ ચંદ્રાનન વંદન કીજે, વારિષણ દુઃખ વારેજી; વર્ધમાન જિનવર વળી પ્રણામો, શાશ્વતા નામ એ ચારેજી ભરતાદિક ક્ષેત્રો મળી હોવે, ચાર નામ ચિત્ત ધારેજી; તિણે ચારે એ શાશ્વત જિનવર, નમીએ નિત્ય સવારેજી. ૧ ઊર્ધ્વ અધો તીછ લોક થઈ, કોડી પન્નરસે જાણોજી; ઉપર કોડી બેતાલીસ પ્રણમો, અડવન લખ મન આણોજી; છટકીશ સહસ એંશી તે ઉપરે, બિંબતણો પરિમાણોજી; અસંખ્યાત વ્યંતર જ્યોતિષીમાં, પ્રણમું તે સુવિહાણોજી. ૨ રાયપાસેણી જીવાભિગમે, ભગવતી સૂત્રે ભાખીજી;
જંબુદ્વીપ પન્નતિ ઠાણાંગે, વિવરીને ઘણું દાખીજી; URVAVARURXAXRUXURR888888888888XXXXXXXXX ઢcવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી તે બનાવશો ? ૩૦પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org