________________
(૧૪૧) શ્રી એકાદશીની સંસ્કૃત થોયો શ્રીભાગ્ નેમિર્બભાષે જલાયસવિષે સ્ફુર્તિમેકાદશીયાં; માદ્યન્મોહાવનીન્દ્રપ્રશમનવિશિખઃ પંચબાણાડચિરર્ણ: મિથ્યાત્વાન્તવાન્તૌ રવિકરનિકરસ્તીવ્રલોભાદ્રિવર્જ; શ્રેયસ્તપર્વ વઃ સ્તાÐિવસુખમિતિ વા સુવ્રતશ્રેષ્ઠિનોડભૂત્. ૧ ઇન્દ્રરભ્રભ્રમભિનિપગુણરસાસ્વાદનાડઽનન્દપૂર્ણદિવ્યભિઃ સ્મારહારૈર્લલિતવરવપુર્યષ્ટિભિસ્વર્વધૂભિઃ સાર્ધ કલ્યાણકૉંઘો જિનપતિનવત્તેબિન્દુભૂતેન્દુસંખ્યો; ઘસે સ્મિન્ જગે તદ્ભવતુ સુભવિનાં પર્વ સચ્છર્મહેતુઃ ૨ સિદ્ધાંતાબ્ધિપ્રવાહઃ કુમતજનપદાનું પ્લાવયન્ યઃ પ્રવૃત્તઃ; સિદ્ધિદ્વીપં નયન્ ધીધનમુનિવણિજઃ સત્યપાત્રપ્રતિષ્ઠાન્ એકાદશ્યાદિપર્વેન્દ્વમણિમતિદેિશન્ ધીવરાણાં મહાર્યું; સન્નયાયામ્ભશ્ચ નિત્યં પ્રવિતરતુ સ નઃ સ્વપ્રતિરે નિવાસમ્. ૩ તત્વપોઁઘાપનાર્થ સમુદિતસુધિયાં શંભુસંખ્યા પ્રમેયામુત્કૃષ્ટાં વસ્તુવીથીમભય.દસદસને પ્રાભૃતીકુર્વતાં તામ્ તેષાં સવ્યાઽક્ષપાટૈ: પ્રલપિતમતિભિઃ પ્રેતભૂતાદિભિર્વા; દુêર્જન્યું ત્યજન્ય હસ્તુ હરિતનુન્યસ્તપાદાડમ્બિકાઽખ્યા. ૪
૩૦૨
(૧૪૨), શ્રી પજુસણની ૪ થોયો
(રાગ : શ્રી શત્રુંજય તીરથ સાર)
વરસ દિવસમાં અષાઢ ચોમાસુ, તેમાં વળી ભાદરવો માસ; આઠ દિવસ અતિ ખાસ, પર્વ પશુસણ કરો ઉલ્લાસ, અઠ્ઠાઈધરનો કરવો ઉપવાસ; પોસહ લીજે ગુરુ પાસ, વડા કલ્પનો છઠ્ઠ કરીજે, તેહ તણો વખાણ સુણીજે; ચૌદ સુપન વાંચીજે, પડવેને દિન જન્મ વંચાય, ઓચ્છવ મહોચ્છવ મંગલ ગવાય; વીર જિનેસર રાય. ૧
બીજ દિને દીક્ષા અધિકાર, સાંજ સમય નિર્વાણ વિચાર; વીર તણો પરિવાર, ત્રીજ દિને શ્રીપાર્શ્વ વિખ્યાત, વળી નેમીસરનો અવદાત; વળી નવ ભવની વાત,
TREREREREREDEREREREREDEREREREREREDERERERER દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિષ્ઠક્ષણ કેવી રતે બનાવશો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org