________________
-
-
-
-
-
-
-
-
((૧૩૩), શ્રી શંત્રુજય તીર્થની ૪ થોયો)
(રાગ : મારવાડી) પ્રણમો ભવિયાં રિસહજિનેસર, શત્રુંજયકરો રાય જી; વૃષભ લંછન જસ ચરણે સોહે, કંચનવરણી કાય છે; ભરતાદિક શત પુત્ર તણો જે, જનક અયોધ્યા રાય જી; ચૈત્રી પૂનમને દિને જેહના, મ્હોટા મહોત્સવ થાય છે. ૧ અષ્ટાપદગિરિ શિવપદ પામ્યા, શ્રી રિસફેસર સ્વામી જી; ચંપાયે વસુપૂજય નરેસર, નંદન શિવગતિગામી જી; વીર અપાપાપુર ગિરનારે, સિદ્ધા નેમિ નિણંદો જી; વિશ સમેતગિરિશિખરે પહોંતા, એમ ચોવીશે વંદો છે. ૨ આગમ નોઆગમ પર જાણો, સવિ વિષનો કરે નાસો જી; પાપતાપ વિષ દૂર કરવા, નિશદિન જેહ ઉપાસો જી; મમતા કંચુકી કીજે અલગી, નિર્વિષતા આદરીએ જી; ઈણી પરે સહજ થકી ભવ તરીકે, જિમ શિવ સુંદરી વરીયે જી. ૩ કવડજક્ષ પ્રત્યક્ષ થઈને, જેવા પરચા પૂરે જી; દોહગ દુર્ગતિ દુર્જનનો ડર, સંકટ સઘળાં ચૂરે જી; દિન દિન દોલત દીપે અધિકી, જ્ઞાનવિમલ ગુણ નૂર છે; જીત તણાં નિશાન વજાવો, બોધિબીજ ભરપૂર જી. ૪
((૧૩૩), શ્રી શંત્રુજય તીર્થની ૪ થોયો) સકલ મંગલ લીલા મુનિ ધ્યાન, પરભવ ધૃતનું દીધું દાન;
ભવિજન એક પ્રધાન, મરૂદેવાએ જન્મ જ દીધો, ઈન્ડે સેલડી રસ આગળ કીધો;
• વંશ ઈમ્બાગ તે સીધો, સુનંદા સુમંગલા રાણી, પૂરવ પ્રીત ભલી પટરાણી;
પરણાવે ઈન્દ્ર ઈન્દ્રાણી, સુખ વિલસે રસ અમીરસ ગૂંજે, પૂરવ નવ્વાણું વાર શેત્રુજે;
પ્રભુ જઈ પગલે પૂજે. ૧ આદિ નહિ અંતર કોય એહનો, કેમ વર્ણવજે સખી ગુણ એનો;
મોટો મહિમા તેનો, અનંત તીર્થકર ઈણ ગિરિ આવે, વિહરમાન વ્યાખ્યાન સુણાવે;
દિલ ભરી દિલ સમજાવે, XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXAVARURXAVA દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા છેવી તે બનાવશો ? ૨૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org