________________
વૃક્ષમાંહિ કલ્પતરૂ સારો, એમ પર્વ પજુસણ ધારો રે; સૂત્રોમાંહિ કલ્પ ભવતારી, ભાખ્યાં પ્રભુ૦ ૩ તારાગણમાં જેમ ચંદ્ર, સુરવરમાંહી જેમ ઇન્દ્ર રે; સતીયોમાં સીતા નારી. ભાખ્યાં પ્રભુ૦ ૪ જો બને તો અઠ્ઠાઈ કીજે, વળી મા ખમણ તપ લીજે રે; સોલભથ્થાની બલિહારી. ભાખ્યાં પ્રભુત્વ ૫ નહિ તો ચોથ છઠ્ઠ તો લહીએ, અઠ્ઠમ કરી દુઃખ સહીયે રે; તે પ્રાણી જુજ અવતારી. ભાખ્યાં પ્રભ૦ ૬ તે દિવસે રાખી સમતા, છોડો મોહ માયા ને મમતા રે; સમતારસ દિલમાં ધારી. ભાખ્યાં પ્રભુત્વ ૭ પૂરવ તણો સાર લાવી, જેણે કલ્પસૂત્ર બનાવી રે; ભદ્રબાહુ વાર અનુસારી. ભાખ્યાં૦ પ્રભુ૦ ૮ સોના રૂપાના ફૂલડાં ધરીએ, એ કલ્પની પૂજા કરીએ રે; એ શાસ્ત્ર અનોપમ ભારી. ભાખ્યાં પ્રભુત્વ ૯ ગીત ગાન વાજીંત્ર બજાવે, પ્રભુજીની આંગી રચાવે રે; કરે ભક્તિ વાર હજારી. ભાખ્યાં પ્રભુત્વ ૧૦ સુગર મુખથી એ સાર, સુણે અખંડ એકવીશ વાર રે; જાવે એહિજ ભવે શિવ પ્યારી. ભાખ્યાં પ્રભુ૦ ૧૧ એમ અનેક ગુણના ખાણી, તે પર્વ પજુસણ જાણી રે; સેવો દાન દયા મનોહારી. ભાખ્યાં૦ પ્રભ૦ ૧૨
((૧૨૯), શ્રી નવપદજીનું સ્તવન (રાગ : આતમ ધ્યાનથી રે સંતો સદાસ્વરૂપે રહેવું) અવસર પામીને રે કીજે, નવ આંબિલની ઓળી ! ઓળી કરતાં આપદ જાયે ઋદ્ધિ સિદ્ધિ લહીએ બહુલી. અ) ૧ આસો ને ચૈત્રે આદરશું, સાતમથી સંભાળી રે; આળસ મેલી આંબિલ કરશે, તસઘર નિત્ય દિવાળી અO ર પૂનમને દિન પૂરી થાતે, પ્રેમશું પખાળી રે; સિદ્ધચક્રને શુદ્ધ આરાધી જાપ જપે જપમાળી. અ) ૩
CAURURLARDAURO2UURYRERERERURERERURSACRX દ્રવ્ય પ્રતિમહત્ન ભાવ પ્રતિમા કેવી તે બનાવશો ? ૨૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org