________________
નવ માસાંતરે જનમીયા રે, દેવ દેવીયે ઓચ્છવ કીધ;
પરણી યશોદા યૌવને રે, નામે મહાવીર પ્રસિદ્ધ રે. ભ૦ ૩ સંસારલીલા ભોગવી રે, ત્રીશ વર્ષે દીક્ષા લીધ;
બાર વરસે હુઆ કેવળી રે, શિવવહુનું તિલક શિર દીધ રે. ભ૦ ૪ સંઘ ચતુર્વિધ થાપીયો રે, દેવાનંદા ઋષભદત્ત પ્યાર;
સંયમ દેઈ શિવ મોકલ્યાં રે, ભગવતી સૂત્રે અધિકાર રે. ભ૦ ૪ ચોત્રીશ અતિસય શોભતા રે, સાથે ચઉદ સહસ અણગાર;
છત્રીસ સહસ તે સાધવી, રે, બીજો દેવ દેવી પરિવાર રે. ભ૦ ૬ ત્રીશ વરસ પ્રભુ કેવળી રે, ગામ નગર તે પાવન કીધ;
બહોતેર વરસનું આઉખું રે, દિવાળીયે શિવપદ લીધ રે. ભ૦ ૭ અગુરુલઘુ અવગાહને રે, કીયો સાદિ અનંત નિવાસ;
મોહરાયમલ્લ મૂળશું રે, તન મન સુખનો હોય નાશ રે. ભ૦ ૮ તુમ સુખ એક પ્રદેશનું રે, નવિ માવે લોકાકાશ;
તો અમને સુખીયા કરો રે, અમે ધરીયે તુમારી આશ રે. ભ૦ ૯ અક્ષય ખજાનો નાથનો રે, મેં દીઠો ગુરુ ઉપદેશ;
લાલચ લાગી સાહેબા રે, નવિ ભજીયે કુમતિનો લેશ રે. ભ૦ ૧૦ હોટાનો જે આશરો રે, તેથી પામીયે લીલ વિલાસ; દ્રવ્ય ભાવ શત્રુ હણી રે, શુભવીર સદા સુખવાસ રે. ભ૦ ૧૧
|| કળશ છે ઓગણીશ એકે વરસ છેકે, પૂર્ણિમા શ્રાવણ વરો; મેં થમ્યો લાયક વિશ્વનાયક, વર્ધમાન જિનેશ્વરો; સંવેગ રંગ તરંગ ઝીલે, જશ વિજય સમતા ધરો; શુભવિજય પંડિત ચરણ સેવક વીરવિજય જય જયકરો.
((૧૨૪), શ્રી મહાવીર જિન સ્તવન વિર હમણાં આવે છે મારે મંદિરીયે મંદિરીયે રે મારે મંદિરીયે વીર હમણાં, આવે છે મારે મંદિરીયે. ૧ પાયે પડીને હું તો ગોદ બિછાવું નિત નિત વિનતડી કરીએ.
વીર હમણાં આવે છે મારે મંદિરીયે. ૨ સયણાં સુણી પ્રભુ પડીલાભી છે, તો ભવિ ભવ સાયર તરીએ. વી૨૦ ૩
સ્વજન કુટુંબ પુત્રાદિક સહુએ, હરખે એણી પરે ઉચ્ચરીએ. વીર૪ &&&&&&RURURURLARRY&RXURRURRRRRROA ૨૮૨ દ્રવ્ય પ્રતિમા ભાવ પ્રતિમe હેવી વર્ત બનાવશો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org