________________
સાધુ અનંતા ઈણ ગિરિ, સિદ્ધયાં અણસણ લેઈ, રામ પાંડવ નારદ ઋષિ, બીજા મુનિવર કે ઈ. આજ૦ ૩ માનવ ભવ પામી કરી, નવિ એ તીરથ ભેટે. પાપ કરમ જે આકરાં, કહો કેણી પેરે મટે. આજ૦ ૪ તીર્થરાજ સમરું સદા, સારે વાંછિત કાજ, દુઃખ દોહગ દૂર કરી, આપે અવિચલ રાજ, આજ૦ ૫ સુખના અભિલાષી પ્રાણિયા, વાંછે અવિચલ સુખડાં, માણેક મુનિ ગિરિ ધ્યાનથી, ભાંગે ભવોભવ દુખડાં. આજO ૬
((૧૦૧), શ્રી સિદ્ધગિરિનું સ્તવનો સિદ્ધાચલ વાસી પ્યારો, લાગે મોરા રોજીંદા; ઈણ રે ડુંગરીઆમાં ઝીણી ઝીણી કોરણી, ઉપર શિખર બિરાજે - મો૦ સિ૦ ૧ કાને કુંડળ માથે મુગટ બિરાજે, બાહે બાજુબંધ છાજે – મો૦ સિવ ૨ ચઉમુખ બિંબ અનોપમ છાજે, અભુત દીઠે દુઃખ ભાંજે - મો૦ સિ0 ૩ યુવા યુવા ચંદન ઓર અગરજા, કેસર તિલક વિરાજે - મો૦ સિ૦ ૪ ઈણગિરિ સાધુ અનંતા સિધ્યા, કહેતાં પાર ન આવે – મો૦ સિ0 ૫ જ્ઞાનવિમલ પ્રભુ એણી પેરે બોલે, આ ભવ પાર ઉતારો - મો૦ સિ૦ ૬
((૧૦૧), શ્રી સિદ્ધગિરિનું સ્તવન) ભવજલ પાર ઉતાર નિણંદજી, મુજ પાપીને તું તાર; શ્રીસિદ્ધાચલ તીરથરાજા, ટોણ ભુવનમાં સાર; પૂર્વ નવ્વાણું વારા શત્રુંજય, આવ્યા શ્રી નાભિકુમાર. નિણંદજી૧ આજ હમારે સુરતરૂ પ્રગટ્યો, દીઠો તુજ દેદાર; ભવોભવ ભટકી શરણે આવ્યો, રાખો લાજ આ વાર. નિણંદજી) ૨ ભરતાદિ અસંખ્યને તાર્યા, તિમ પ્રભુ મુજને તાર; માતા મરૂદેવાને દીધું, કેવળજ્ઞાન ઉદાર. નિણંદજી૦ ૩ સાયિક મુજને સમકિત આપો, એહી જ પરમ આધાર; દીનદયાળુ દરિશન દીજે, પાય પડું સો વાર. નિણંદજી૦ ૪ અવસર પામી અરજ સુણીને, વિનતડી અવધાર;
નીતિવિજયના બાલસિદ્ધિની, આવાગમન નિવાર. નિણંદજી૦ ૫ –––––––––
આ ક્ષિપ્તક છંદ છે. આ ક્ષિપ્તક બીજો જાણવો. રથોદ્ધતા છંદ પણ આ પ્રમાણે હોય. BACAURRRRRRRRRRRRRRRRRRRRRRRRRVAVA
દ્રવ્ય પ્રતિમહાત્ન ભાવ પ્રતિક્રમણ કેવી સર્ત બનાવશે ?
૨૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org