________________
કહે દેશના સ્વામી વૈરાગ્ય કેરી, સુણે પર્ષદા બાર બેઠી ભલેરી; સુધાંભોદધારા સમીતાપ ટાળે, બહુ બાંધવા સાંભળે એક ઢાળે //૭માં લહે મોક્ષના સુખ લીલા અનંતી, વરસાયિક જ્ઞાન ભાવે લહંતી; ચિંદાનંદ ચિત્તે ધરે ધ્યેય જાણી, કહે રામ નિત્યે જપો જિનવાણી. ૮
((૬), સામાન્ય જિન ચૈત્યવંદન) આજ દેવ અરિહંત નમું, સમરું તારું નામ; જયાં જ્યાં પ્રતિમા જિન તણી, ત્યાં ત્યાં કરું પ્રણામ. શત્રુંજય શ્રી આદિદેવ, નેમ નમું ગિરનાર; તારંગે શ્રી અજિતનાથ, આબુ રિખવ જુહાર. રા/ અષ્ટાપદ ગિરિ ઉપરે, જિન ચોવીશે જોય; મણિમય મૂરતિ માનશું, ભરતે ભરાવી સોય. [૩] સમેતશિખર તીરથુ વડું, જિહાં વીસે જિન પાય; વૈભારગિરિવર ઉપરે, શ્રી વીર જિનેસર રાય. ૪ માંડવગઢનો રાજિયો, નામે દેવ સુપાસ; ઋષભ કહે જિન સમરતાં, પહોંચે મનની આશ //પણા
((૬), સામાન્ય જિન ચૈત્યવંદન જિનવર બિંબને પૂજતા હોય શતગણુ પુણ્ય સહસગણું પુણ્ય ચંદને જે લેપે તે ધન્ય /૧TI લાખગણું ફલ કુસુમની માળા પહેરાવે; અનંતગણું ફલ તેહથી ગીત ગાન કરાવે ||રા તીર્થકરપદવી લહે, જિનપૂજાથી જીવ; પ્રીતિ ભક્તિ પણે કરી સ્થિરતાપણું અતીવ ||રા જિનપડિમા જિન સારિખી, સિદ્ધાંતે ભાખી; નિક્ષેપ સહુ સારીખ, થાપના તિમ દાખી //૪ ત્રણ કાળ ત્રિભુવનમાં કરે તે પૂજન જેહ; દરિસન કે હું બીજ છે, એમાં નહિ સંદેહ //પી જ્ઞાનવિમલ પ્રભુ એહને, હોય સદા સુપ્રસન્ન;
એહી જ જીવીત ફળ જાણે છે, તેથી જ ભવિજન ધન્ય ||૬|| URURURURAXXX2RRACAXRRRRRRRRRRRRRRRRRR ૨૪૮ દ્રવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org