________________
((૨) પધ્ધિ પ્રતિક્રમણની વિધિ ) ૧. પ્રથમ દેવસિઅ પ્રતિક્રમણમાં વંદિતુ આવે ત્યાં સુધી સર્વ કહેવું પણ ચૈત્યવંદન સકલાતુ) કહેવું અને થોયો સ્નાતસ્યાની કહેવી.
૨પછી ખમાસમણ દઈને – દેવસિઅ આલોઈઅ પડિઝંતા ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પધ્ધિ મુહપત્તિ પડિલેહું? ઇચ્છે એમ કહી મુહપત્તિ પડિલેહવી.
૩. બે વાંદણાં દેવાં.
૪. પછી ઈચ્છાકારેણ સંદિ૦ ભગ0 સંબુદ્ધા ખામણેણં, અભુષ્ટિઓમિ અલ્પિતર પખિએ ખામેઉં? ઇચ્છે ખામેમિ પમ્બિએ, એક પખસ્સ, પનરસ રાઈદિયાણ, જંકિંચિ અપત્તિકહી –
૫. ઇચ્છાકારેણ. સંદિo ભ૦ પદ્મિઅં આલોઉં? ઇચ્છે આલોએમિ જો મે પMિઓ અઈયારો કઓ૦ કહી ઇચ્છાકારેણ૦ પદ્ધિ અતિચાર આલોઉં? ઇચ્છે એમ કહી અતિચાર કહેવા. પછી એવંકારે શ્રાવક તણે ધર્મે શ્રી સમકિત મૂલ બાર વ્રત એકસો ચોવીસ અતિચારમાંહે જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહે સૂક્ષ્મબાદર જાણતાંઅજાણતાં થયો હોય, તે સર્વે મને વચને કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં કહેવું.
૬. સવ્વસ્સવિ પMિઅ દુશ્ચિતિએ, દુક્લાસિસ, દુચ્ચિક્રિએ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઇચ્છે તસ્સ મિચ્છા મિ દુક્કડં કહી –
૭. ઈચ્છકારી ! ભગવન્! પસાય કરી પદ્ધિતપ પસાદ કરશોજી એમ ઉચ્ચાર કરીને આવી રીતે કહેવું. પખિ લેખે ચઉત્થણ એક ઉપવાસ, બે આયંબિલ, ત્રણ નીવિ, ચાર એકાસણાં, આઠ બિઆસણાં, બે હજાર સ્વાધ્યાય યથાશક્તિ તપ કરી પહોંચાડવો. પછી તપ કર્યો હોય તો પઈક્રિઓ કહેવું અને કરવાનો હોય તો તહરિ કહેવું, તથા ન કરવો હોય તો મૌન રહેવું.
૮. પછી વાંદણાં બે દેવાં.
૯. પછી ઇચ્છા સંદિo ભગ0 પત્તે ખામણેણં અભુઢિઓમિ અભિતર પખિએ ખામેઉં? ઇચ્છે ખામેમિ પખિએ, એક પખસ્સ પનરસ રાઈદિયાણં જંકિંચિ અપત્તિઅં૦ કહી.
૧૦. વાંદણાં બે દેવાં.
૧૧. દેવસિઅ આલોઈઅ પડિક્વેતા ઇચ્છા સંદિસહ ભગવનું પકિખ પડિમામિ ? (ગર સમ્મ પડિક્કમેહ કહે), પછી કરેમિ ભંતે ! સામાઈઅંબે કહી ઇચ્છામિ પડિકકમિઉં જો મે પમ્બિઓ૦ કહેવું.
૧૨. પછી ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિ૦ ભગ૦ (પખિસુત્ત કહું?(ત્યારે ગુરુ કશ્નો) કહે છે. * ઇચ્છે એમ કહી – ત્રણ નવકાર ગણી સાધુ હોય, તો પબ્ધિસૂત્ર કહે અને સાધુ ન હોય તો ત્રણ નવકાર ગણીને શ્રાવક વંદિg) કહે પછી સુઅદેવયાની SRXACAURURLAXACARAURERRRRRRRRRRRRRRRRRR દ્રવ્ય પ્રતિછમહાને ભાવ પ્રતિમા છેવી તે બનાવશો ? ૧૯૭
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International