________________
શરીર વડે નમેલા ભક્તિના વશથી આવેલા અને અંજિલ વડે કર્યો છે મસ્તક ઉ૫૨ પ્રણામ જેણે. (એવા દેવોનો સમૂહ)
શબ્દાર્થ - જં-જે ભગવંતને, સુ૨સંઘા-દેવસમુદાયો, સાસુરસંઘા-અસુરના સમુદાય સહિત, વેરવિઉત્તા-વૈરરહિત, ભત્તિસુજુત્તા-ભક્તિ વડે સહિત, આયરભૂસિય-આદર વડે શોભિત, સંભમપિંડિઅ-ઉતાવળે એકત્ર થયેલ, સુટ્ઠસુવિમ્તિય-અતિશય વિસ્મિત થયેલ છે, સવ્વબલોઘા-સર્વ જાતનાં સૈન્યના સમૂહ જેમના એવા, ઉત્તમકંચણરયણ-શ્રેષ્ઠ સુવર્ણ અને રત્નવડે, પરૂવિય-વિશેષ રૂપયુક્ત કરેલા, ભાસુરભૂસણ-દેદીપ્યમાન આભૂષણ વડે, ભાસુરિઅંગા-શોભાયમાન છે અંગો જેમના એવા, ગાયસમોણય-શરીર વડે નમેલા, ભત્તિવસાગય-ભક્તિને લીધે આવેલા (અને) પંજલિપેસિય-અંજલિ વડે કર્યો છે, સીસપણામા-મસ્તક વડે
પ્રણામ.
વંદિઊણ થોઊણ તો જિણં તિગુણમેવ ચ પુર્ણા પાહિણં ! (જે ભગવંતને) વંદન કરીને, સ્તવના કરીને તે પછી જિનેશ્વરે ત્રણ વખત જ ફરીથી પ્રદક્ષિણા કરીને,
પણમિઊણ ય જિણં સુરાસુરા પમુઈઆ સભવણાઈં તો ગયા
॥૨૪॥ ખિત્તયં
પ્રણામ કરીને અને જિનેશ્વરને દેવદાનવ આનંદિત થયેલા પોતાના ભવન તરફ તે પછી ગયા.
શબ્દાર્થ - વંદિઊણ-વાંદીને, થોઊણ-સ્તુતિ કરીને, તો-તે પછી, તિગુણમેવત્રણ વખત જ, પુણો-ફરીથી, પયાહિણ-પ્રદક્ષિણા કરીને, પણમિઊણ-પ્રણામ કરીને, સુરાસુરા-સુરો અને અસુરો, પમુઈઆ-આનંદિત થયેલા, સભવણાઈપોતાનાં ભવનો પ્રત્યે, ગયા-જતા હતા.
તં મહામુણિમહંપિ પંજલી રાગદોસભયોહવઅિં 1
તે મહામુનિને હું પણ અંજલિ કરી છે જેને, રાગ, દ્વેષ, ભય અને મોહ રહિત. દેવદાણવનદિવંદિઅં સંતિમુત્તમં મહાતવું નમે ॥૨૫॥ ખિત્તયં I દેવ, દાનવ અને રાજાઓ વડે વંદાયેલ, શાંતિનાથને શ્રેષ્ઠ અને મોટા તપવાળા નમસ્કાર કરું છું.
શબ્દાર્થ - તં-તે, મહામુણિ-મહા મુનિઓ છે શિષ્ય જેમના એવા, અહંપિહું પણ, પંજલી-અંજલિ કરી છે જેણે એવો, રાગદોસ-રાગ, દ્વેષ, ભયમોહવજ્જિયં
* આ ક્ષિપ્તક છંદ છે.
* આ ક્ષિપ્તક છંદ છે. આ ક્ષિપ્તક બીજો જાણવો. રથોદ્ધતા છંદ પણ આ પ્રમાણે હોય.
XACACAUAAAAAARRRRRRURURURURULUR
વ્ય પ્રતિજ્ઞક્ષણને ભાવ પ્રતિભ્રમણ કેવી રીતે બનાવશો ?
Jain Education International
For Private & Personal Use Only
૧૬૦
www.jainelibrary.org