________________
જોડી છે અંજલિ જેણે એવા, રિસિગણસંથુઅં-ઋષિઓના સમુદાય વડે રૂડે પ્રકારે સ્તુતિ કરાયેલા, થિમિઅં-નિશ્ચળ, વિબુહાહિવ-દેવોના અધિપતિ (ઇંદ્ર), ધણવઈકુબેર (અને) નરવઈ-ચક્રવર્તી વડે, થુઅમહિઅર્ચિઅં-સ્તવાયેલા, નમન કરાયેલા અને પૂજાયેલા, બહુસો-ઘણીવાર, અઈરુગ્ગય-તત્કાળ ઊગેલ, સરયદિવાયરશરદઋતુના સૂર્ય કરતાં, સમહિઅ-અત્યંત અધિક, સપ્પભ્રં-શોનિક કાંતિવાળા, તવસા-તપ વડે, ગયણંગણ-આકાશરૂપી આંગણા વડે વંદાયેલા, સિરસા-મસ્તક વડે.
અસુરગલપરિવંદિઅં, કિન્નરોરગનમંસિઅં 1
અસુરકુમાર સુવર્ણકુમાર વગેરે ભવનપતિ દેવો વડે સમસ્ત પ્રકારે વંદાએલા કિન્નર અને મહોરગ વ્યંતર વડે નમસ્કાર કરાયેલા,
દેવકોડિસયસંયુઅં, સમણસંઘપરિવંદિઅં ૨૦ના સુમુä × સેંકડો ક્રોડ વૈમાનિક દેવો વડે સ્તવાયેલ, શ્રમણ સંધ વડે સમસ્ત પ્રકારે વંદાયેલા.
શબ્દાર્થ - અસુરગલ-અસુરકુમાર અને સુવર્ણકુમા૨ વગેરે ભવનવાસી દેવો વડે, પરિવંદિઅં-સમસ્ત પ્રકારે વંદાયેલા, કિન્નરોરગ-કિંનર અને મહોરગ વગેરે વ્યંતર દેવો વડે, નર્મસિઅં = નમસ્કાર કરાયેલા, દેવકોડિસય સેંકડો કોટી વૈમાનિક દેવ વડે. સંઘુઅં-સ્તુતિ કરાયેલા, સમણસંઘ-શ્રમણ સંઘ વડે, પરિવંદિઅંસમસ્ત પ્રકારે વંદાયેલા.
=
અભયં અણહં અરયં અરુä ।
ભયરહિત પાપરહિત આસક્તિ રહિત રોગ રહિત,
અજિઅં અજિઅં પયઓ પણમે II૨૧) વિજ્જુવિલસિઅં II* નહિ જિતાએલ અજિતનાથને આદર વડે પ્રણામ કરું છું.
શબ્દાર્થ - અભયં-ભય રહિત, અણહું-પાપ રહિત, અરયં-આસક્તિ રહિત, અનુયં-રોગ રહિત, અજિઅં-નહિ જિતાયેલા, અજિઅં-અજિતનાથને, પયઓઆદર વડે, પણમે-પ્રણામ કરું છું.
અર્થ વિનય વડે નમેલા, મસ્તકને વિષે રચી છે અંજલિ જેને એવા મુનિઓના સમૂહ વડે સ્તુતિ કરાયેલા, નિશ્ચળ (સ્થિર ઉભા રહેલા) ઇન્દ્ર, કુબેર અને ચક્રવર્તી વડે ઘણી વાર સ્તુતિ કરાયેલ, વંદાએલ અને પૂજાયેલ, તપ વડે તત્કાળ ઉદય પામેલ શરદઋતુના સૂર્યની પ્રભાથી અધિક કાંતિવાળા, આકાશરૂપી આંગણાને વિષે વિચરતા ભેગા થયેલા ચારણ મુનિઓ વડે મસ્તક વડે વંદાએલા,
-
* આ સુમુખ છંદ છે. * આ વિદ્યદ્વિલસિત છંદ છે.
LACRCRCRCRCRCRURURURURURURURURURURURUR
વ્ય પ્રતિજ્ઞક્ષણને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? ૧૬૫
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International