________________
સંઘમાતા શતવર્ષાધિકાયુ પૂજ્યપાદ સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મહારાજ
જન્મ : વિક્રમસંવત્ ૧૯૫૧, માગશર વદ ૨, શુક્રવાર
તા. ૧૪-૧૨-૧૮૯૪, ઝીંઝુવાડા. દીક્ષા : વિક્રમસંવત્ ૧૯૯૫, મહાવદ ૧૨, બુધવાર,
તા. ૧૫-૫-૧૯૩૯, અમદાવાદ, સ્વર્ગવાસ : વિક્રમસંવત્ ૨૦૫૧, પોષ સુદ ૧૦, બુધવાર,
તા. ૧૧-૧-૧૯૯૫, રાત્રે ૮-૪૫ વીશાનીમાભવન જૈન ઉપાશ્રય, સિદ્ધક્ષેત્ર પાલિતાણા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org