SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરિ-વરે વા નિસહા-ચયાણું રુયએ વ સેઠે-વલયા-ચતાણું તઓ-વએ એ જગ-ભૂઈ પણે મુણુ મઝે તમુ–દાહ પણે. ૧૫ ૧૫–લાંબા પર્વતેમાં નિષધ પર્વત મટે છે. ગળાકાર પર્વતેમાં રુચક પર્વત શ્રેષ્ઠ છે, તે ઉપમાએ શ્રી મહાવીર દેવ જગતમાં પ્રજ્ઞાએ કરી શ્રેષ્ઠ કહ્યા છે તથા સર્વ મુનિઓને વિષે પ્રજ્ઞાવંત કહ્યા છે. અણુ-ત્તર ધમ્મ-સુઈ રઇત્તા અણુ-ત્તરં ઝાણું–વર ઝિયા સુ-સુ% સુક્ર અપ-ગડ-સુk સંબિંદુ એગત–વદાત–સુક્ર. ૧૬ ૧૬–તે ભગવાન પ્રધાન ધર્મ પ્રકાશિત, પ્રધાન ઉજજવળમાં ઉજજવળ, દેષરહિત, ઉજજવળ શંખ અને ચંદ્રમાની પેઠે એકાંત ઉજ્જવળ, સર્વ ધ્યાનમાં સર્વોત્તમ એવું શુકલ ધ્યાન ધ્યાય છે. અણુ-સરગે પરમ મહેસી અ-સેસ કમ્મસ વિ–સેહતા સિદ્ધિ ગએ સાઈ–મણુત-પત્ત ||સીલેણું ય દસ||. ૧૭ Jain Education International Tona! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy