________________
وو
૧૦–તે મેરૂ પર્વત એક લાખ જેજનને છે. તેના એક ભૂમિમય, બીજે સુવર્ણમય અને ત્રીજે વૈદુર્ય રત્નમય એવા ત્રણ કાન્ડ છે. તથા તે મેરૂ પર્વતની ટોચ ઉપર પંડગવન ધ્વજની માફક શોભી રહ્યું છે. તે મેરૂ પર્વત નવાણું હજાર જન ઉંચો અને એક હજાર જેન નીચે જમીનમાં છે.
પડે નભે ચિઈ ભૂમિ-વત્રિએ જ: સુરિયા અણુ–પરિ-વટ્ટયંતિ એ હેમ-વણે અહ-નદણે ય જસિ ર૪ વેદયતી મહિંદા. ૧૧
૧૧–તે મેરૂ પર્વત આકાશને સ્પશી રહ્યો છે; ભૂમિને અવગાહી રહ્યો છે. એટલે ઊંચા, નીચા અને તરછા લેકને સ્પશી રહ્યો છે. જે મેરૂ પર્વતની આસપાસ સૂર્ય પ્રમુખ જોતિષી દે પ્રદક્ષિણ કરી રહ્યા છે. તે મેરૂ પર્વત સુવર્ણ ના જેવી કાંતિવાળો છે. તેના ઉપર ઘણું એટલે ચાર નંદનવન છે, જેને વિષે મેટા ઈન્દ્રો પણ આવીને રતિસુખ લેગવે છે.
સે પશ્વએ સદુદ મહ-૫ગાશે વિ–રાઈ કંચણ મદ્દ વણે અણુત્તરે ગિરિમુય પવ દુર્ગે ગિરિ–વરે સે જલિવ મે. ૧૨
૧૨–વળી તે મેરૂપર્વ —૧ મંદિર, ૨ મેરૂ, ૩ મનેરમ ૪ સુદર્શન, ૫ સ્વયંપ્રભ, ૬ ગિરિરાજ, ૭ રનેય, ૮ તિલકેપમ; ૯ લેકમધ્ય, ૧૦ લેનાભિ, ૧૧ રતન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org