________________
તેમજ મુંબઇમાં વસતા જીજ્ઞાસુ ભાઇ/બહેનેાએ સુ ંદર સહકાર આપ્યા તેમજ પૂજ્ય સંતે સતીજીએએ પ્રેરણા આપી. દરરોજ પ્રાથના કરવાની તેમજ સામાયિક કરીને વાંચન કરવાની પ્રેરણા આપી તે સંબંધી વાંચકો તરફથી ત્રણા પત્રો તથા તેમના અભિપ્રાય સાથે મળ્યા જે વાંચી-આ દસમી આવૃત્તિ તુરત છપાવવાને નિણૅય કર્યાં. જે પ્રકાશન કરતાં આનંદ અનુભવીએ છીએ.
મુંબઇ-વાલકેશ્વર રહેતાં સુશ્રાવક, શ્રી જસવંતલાલ મગનલાલ વારાએ આ આવૃત્તિ માટે તેમજ અગાઉની આવૃત્તિ માટે કાગળની ખરીદી તેમજ પ્રકાશનની બધીજ જવાબદારી રવીકારેલ જે બદલ તેમને આભાર માનુ છુ. જજ્ઞાસુ ભા—હેંનેએ આ પુરતકની પ્રભાવના કરી પેતે પણ નિયમીત પ્રાથના શરૂ કરી અમને પ્રેરણા આપી, આ જ્ઞાન પ્રચારના કાર્યમાં સહકાર આપેલ છે તે બધા ભાઈ
*
વ્હેન ને આભાર માનુ છુ.
અમદાવાદ પ્રેસમાંથી દરરાજ આ પુસ્તકના મુદ્દે સુધારવા માટે મુંબઈ માકલવામાં આવત! હતા. તે પ્રુફા શ્રી નદલાલભાઈ વેરા (હાલ વાલકેશ્વર) પેતાના અમૂલ્ય સમયને ભાગ આપીને તપાસીને સુધારી આપવા બદલ તેમને આભાર માનુ છું.
આ પુસ્તકના વિતરણું તેમજ તે અ ંગેને પત્ર વહેવાર કરી જ્ઞાન પ્રચારન! કા'માં સહકર આપવા બદલ શ્રી વીરવાણી પ્રકાશન કેન્દ્ર તે। આભાર માનુ છુ.
આ પુસ્તઃ સમયસર છાપી આપવા બદલ શ્રી અરિહંત પ્રિન્ટીંગ પ્રેસના માલિક શ્રી નીતીન અદાણી ના આભાર માનુ છું.
આ પુસ્તકમાં કાંઇ ઉસૂત્ર લખાયું હોય તે! મિથ્યામે દુષ્કૃામ અંતમાં અમે આશા રાખીએ છીએ કે ધર્મપ્રેમી ભાઈ મહેતા આ પુસ્તકને સારે લાભ ઉઠાવશે તા આ પુસ્તક પ્રકાશનને અમારે પ્રયાસ સફળ થયે! એમ હું માનીશ ૭૫, વાલકેશ્વર રેડ મુંબઈ-૪૦૦૦૦૬
તા. ૧-૭-૯૧
Jain Education International
લી. સંઘ સેવક
ભાનુભાઈ કેશવલાલ ભણશાળી
For Private & Personal Use Only
www.jainelibrary.org