SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ કુન્તાગ્ર-ભિન્ન-ગજશેણિત-વારિવાહ ! વિગાડવતાર તરણાતુર ચોધ ભીમે ! યુદેયં વિજિત દુજયજેય પક્ષા , સ્વત્પાદ પંકજવનાશ્રયિણેલભતે . (૩) ભાવાર્થ – ભાલાઓની તીક્ષણ અણીએ વડે છેદાયેલા હાથીને મહાભારી અંગે માંથી છુટતી લેહીની ધારાઓ પૃથ્વી પર પડી સાથે મળી જવાથી વહેતી રૂધિરની નદીએના પ્રવાહમાં તરવાને આતુર બની રહેલાં કેસરીઆ કરી કુદી પડેલા મહાન યોદ્ધાઓ શેભે છે. જેમાં, એવા ભયંકર યુદ્ધને વિષે પણ આપના ચરણકમળરૂપ વનને આશ્રય કરી રહેનાર અજેય શત્રુઓને પણ જીતી જાય છે. ૪૩ અંભો-નિધૌ ક્ષભિત ભીષણ નક્રેચક્ર પાઠીન પીઠ ભયદોલ્વ વાડવાની છે રંગત્તરંગ-શિખર–સ્થિત-યાન પાત્રા | સ્રાસં વિહાય ભવતઃ સ્મરણાદ્વ્રજતિ (૪૪) ભાવાર્થ – જેમાં ભયંકર મગરે, મ આદિ અથડાઈ રહ્યા છે, વળી વડવાનલ જેમાં પ્રજ્વલી રહ્યો છે એવા ખળભળી ઉઠેલા ભયંકર મહાસાગરના ઉછળતા મેજ ઉપર ડિલી રહેલ છે. જેના વહાણે-એવા માનવીઓ પણ આપના સ્મરણ માત્રથી ઉપરના ત્રાસનાંથી મુકત થઈ પોતાના વહાણ સહિત કિનારે સહી સલામત આવી પહોંચે છે. (જલસાગર અને ભવસાગર બન્નેના કિનારે લઈ જાય છે.) ૪૪ ડાઈ 3 કલા કે વડા મુકત થઈ જલસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy