SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ ૪. બ્રહ્મચર્ય વ્રત ઘર છોડી પરસ્ત્રી રમ્ય, જગમાં અપજશ લીધે રે ધન ગુમાવ્યું ગાંઠનું, ધક ધક સહુએ કીધે રે–પ્રાણી જાતિ કે પરજાતની, નાની મોટી ઉંમરની રે નારી સાથે ક્રીડા કરી, રડતી રાખી ઘરની રે-પ્રાણી વિધવા અનાથ ગરીબને, પૈસા દઈ પ્રેમમાં પડી રે વિષયમાં અંધ બની કદી. વિવેક આંખ ના ઉઘાડી રે–પ્રાણી સગપણ જોડયાં રાચી રાચીને; સંસાર અનંત વધાર્યો રે બાંધી પિટલાં પાપના ભાર લઈ પર ભવ સીધાવ્ય રે–પ્રાણી કીડા અંગ ને અનંગની, કરીને સ્વાચ્ય ગુમાવ્યું રે ખાલી ડબ્બો થઈ ગયે, હાથે કશુ નહિ આવ્યું રે–પ્રાણી આ પ્રકારે ચોથા વ્રતને વિશે જાણતાં અજાણતાં મન મન, વચન કાયા થકી જે દોષ સેવ્યા હોય, સેવરાવ્યા હોય; સેવતાને ભલા કરી જાણ્યા હોય તે અનન્તા સિદ્ધ, અરિહન્ત, કેવળી ભગવાનની સાખે સંવત્સરી સંબંધી તસ્સ મિચ્છામિ દુક્કડ પ. પરિચહ વ્રત ખેતવલ્થ ધન ધાન્યને, સોના ચાંદી હીરા રે મનુષ્ય કે પશુઓ તણાં, પરિગ્રહ તજજે વીરા -પ્રાણ પરિગ્રહ પર મમતા કરી, રેજ રેજ વધાર્યો રે ચિંતા કરતાં મરી જાશે, આ ન મનનો આવ્ય રે-પ્રાણી કૃત અકૃત્ય ન જોયું તે, ન્યાય અન્યાય ન જા રે હીંસા ચેરી જડથી, તૃષ્ણમાં મનને તા રે–પ્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy