SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ પાપનું પ્રાયશ્ચિત આર્યા પરમાત્માને પ્રણમીને, પાપ બધાને પ્રતિકસું આજે મન, વાણું, કાયાથી; દેશે નિંદી શુદ્ધ બનું આજે. ૧ ઉપજાતિ પ્રમોદ જાગે ન ગુણીજનેમાં, શૈત્રી ન જામે જગ જતુઓમાં, દિલ દ્રવે ના જન દુઃખી દેખી, તે કબ્દનું મૂળ મને જણાવે. ૨ કબુદ્ધિથી હું વ્રતને ઉલ; પ્રમાદથી મેં અતિચાર કીધે, અરે અનાચાર ઘણું કર્યું નિંદી બધા દેવ પ્રતિકકું છું. ૩ પંચેન્દ્રિય કે વિકલેન્દ્રિને શાથી અરે ચિત્ત હણી દુભવ્યા. સંકલ્પ આજે સવળે કરીને, હિંસાથી મારા મનને નિવા. ૪ જ્યાં સૂક્ષ્મ જંતુ અધિકા હણાયે,તે દેષનું કાર્ય ખરું ગણવે, વિવેક તે સંયમ આજ શોધી તે દેશને હું ન કરૂં હવેથી ૫ અરે પડેશી(કુટુંબી)જન લાગણુનેહાકર્મ વાણુમનથી દુભાવી તે સૂક્ષ્મ હિંસા પણ દોષ પંજ,દુષ્કર્મ તે આજ બધું પ્રજાળું. ૨ પ્રાણીજને કે હણુશેન તેથી, હણાય દેહે ન હણાય શધી હણે દોષતણુંજ મૂળ, હિંસા થકી ચિત્ત તમે નિવારી. ૭ દેખાય આ વિશ્વતણું જ પ્રાણી, સૌ ઈચ્છતાં થવા ન વૈર આત્મા બધા છે સ્વસમાન રૂપ, શાને હણે મૂઢવિવેકશૂન્ય. ૮ વ્યાપારમાં કે બહુ અન્ય સ્થાને લેભી બની મેં સુવિચાર શૂન્ય કીધા દગા કૈક મૃષા પ્રપંચ, તે તે હણું આજ અસત્ય દોષ, ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy