________________
આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ, અથવા ઈશ્વર પ્રેરણું, તેથી જીવ અબંધ. ૭ર માટે મેક્ષ ઉપાયને, કેઈ ન હેતુ જણાય. કર્મ તણું કર્તાપણું, કાં નહીં કાં નહીં જાય! ૭૩
(સમાધાન સશુરૂ ઉવાચ) (કર્મનું કર્તાપણું આત્માને જે પ્રકારે છે તે પ્રકારે
સદ્દગુરૂ સમાધાન કરે છે હેય ન ચેતન પ્રેરણું, કેણુ ગ્રહે તે કર્મ જડસ્વભાવ નહીં પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. ૭૪ જે ચેતન કરતું નથી, થતાં નથી તો કર્મ, તેથી સહજ સ્વભાવ નહીં, તેમજ નહીં, જીવ ધમ. ૫ કેવળ હેત અસંગ છે. ભાસત તને ન કેમ ? અસંગ છે પરમાર્થથી, પણ નિજ ભાને તેમ. ૭૬ કર્તા ઈશ્વર કે નહી ઈશ્વર શુદ્ધ સ્વભાવ, અથવા પ્રેરક ગણીએ, ઈશ્વર દેષ પ્રભાવ. ૭૭ ચેતન જે નિજ ભાનમાં, કર્તા કર્મ સ્વભાવ, વતે નહીં નિજ ભાવમાં કર્તા કર્મ પ્રભાવ. ૭૮
(શંકા, શિષ્ય ઉવાચ) (તે કમ નું ભક્તાપણું જીવને નહીં હોય,
એમ શિષ્ય કહે છે.) જીવ કર્મ કર્તા કહે પણ ભક્તા નહીં હૈય, શું સમજે જડ કમ કે, ફળ પરિણામી હૈય? ૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org