________________
૧૫૩
૧૬ એક પ્રહરની સામાયિક (૩ર દોષ રહિત) કરવાથી ત્રણ
છેતાલીશ ક્રોડ, બાવીશ લાખ, બાવીસ હજાર, બસે બાવીસ પલ્ય અને એક પલ્યના આઠ ભાગમાંથી આઠમ ભાગ જેટલું દેવનું આયુષ્ય બાંધે. એક મુહૂર્ત (૪૮ મીનીટ) મૌન સામાયિક કરવાથી બાણું કરોડ, ઓગણસાઠ લાખ, પચ્ચીસ હજાર નવસે પચ્ચીસ પલ્યોપમ તથા એક પલ્યના ચેથા ભાગનું દેવતાનું
આયુષ્ય બાંધે. ૧૮ એક ઘડી સંવર કરે તે છેતાલીસ કોડ ઓગણત્રીસ
લાખ બાસઠ હજાર, નવસે સાડીબાસઠ પત્ય દેવના
આયુષ્યને બંધ કરે. ૧૯ એક પરિપૂર્ણ (આઠ પ્રહરનો ૨૪ કલાનો) પૌષધ
કરે તે (અઢાર દેષ રહિત) શુદ્ધ પૌષધ કરવાથી સત્યા વીસ અબજ, સત્તર કોડ, સત્તોતેર લાખ. સત્તોતેર હજાર સાત સત્તોતેર પલ્યોપમ તથા એક પલ્યોપમના નવ
ભાગમાંથી સાત ભાગ જેટલા દેવના આયુષ્યનો બંધ કરે. ૨૦ નવકાર મંત્રની એક માળા સ્થિર ચિત્તથી ગણવાથી
ઓગણત્રીસ લાખ, ત્રેસઠ હજાર, બસે સડસઠ પલ્ય
જેટલું દેવતાનું આયુષ્ય બાંધે. ૨૧ એક વખત શુદ્ધ ચિત્તથી અનુપૂર્વી ગણવાથી જઘન્ય ૬૬. - સાગર ઉત્કૃષ્ટ પ૦૦ સાગરના પાપ કર્મ ક્ષય કરે. રર એક ઉપવાસ તપ ઉપર એક પારસી કરે તે બે
ઉપવાસનું ફળ મળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org