________________
* પ્ર–કેણે કમેં જીવડે બહુ ભમે, કેણે મેં ડેર સંસાર કહેને. પારકા
ઉં–જે જીવ મેહ-મત્સર કરે, તેણે કમેં સંસાર ફરંત હે વત્સ પર જે જીવ વિનય ભક્તિ કરે, તેણે કમેં સંસાર તરંત હે વત્સ રહ્યા
પ્ર–કે કમેં જીવડે નીચ કુળે, કે કર્મ ઉંચકુળ હોય કહોને ૩
ઉ.–દાન દીધાં રે અસુઝતા તેણે કમે નીચ કુળ હાય હે વત્સ ૩૧ દાન દીધાં રે સુપાત્રને, તેણે કમે ઉંચ કુળ હોય તેવત્સ૦ ૩રા
પ્ર.–કેણે કમે જીવડો નરકમાં, કેણે કમે સ્વર્ગ વિમાન કહેને. ૩૩
ઉ–જે જીવ જીભ સ્વાદે રે વ્યાપીએ, તેણે કમેં નરક મઝાર હે વત્સર ૧૩૪ દાન, શિયળ, તપ, ભાવના, તેણે કમેં સ્વર્ગ વિમાન હે વત્સ રૂપા
પ્ર–ગૌતમે કેવળ માંગીયું, ઘો સ્વામી શ્રી વિદ્ધમાન; આપે રે સ્વામી શ્રી વદ્ધમાનજી ૩૬
ઉ–એણે મેહે કેવળ ન પામીએ, મેહથી ન હોય નિરવાણ હો વત્સવ કા ગૌતમ કેવળ પામીયા, મહાવીર સ્વામી પહોંચ્યા નિવારણ હો વત્સ૦ ૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org