________________
૧૨૧
અર્થ -એવા સરળભાવી આત્માની શુદ્ધિ થાય છે, શુદ્ધ આત્મામાં ધર્મ કે છે ઘીથી સિંચેલ અગ્નિની માફક દેદિપ્યમાન થતે એ પરમપદ નિર્વાણને મેળવે છે. વિમિંચ કમ્મણ હેઉં, જસં સંચિહુ ખંતિએ પાઢવં શરીર હિસ્સા, ઉઢ પમઈ દિસં 1કા
અર્થ :--કર્મો ઉત્પન્ન થાય તેના કારણને દૂર કરે. જ્ઞાનાદિ ક્ષમા ધર્મ કરીને સંયમરૂપી યશ એકઠો કરે. ઉપર પ્રમાણે કર્મના હેતુને ત્યાગનાર સંયમી પુરૂષ આ પાર્થિવ શરીરને છોડીને ઊર્ધ્વ ગતિને પ્રાપ્ત થાય છે. વિલાલિસહિ, સીલેહિં, જકખા ઉત્તર ઉત્તરા મહાસુક્કાવ દિપંતા, મન્નતા અપુણચ્ચ ૧૪
અર્થ –ઉત્કૃષ્ટ આચારને પાળવાવાળો જીવ ઉત્તરોત્તર વિમાન વાસીદેવ થાય છે, સૂર્ય—ચન્દ્રની માફક પ્રકાશમાન થત એ માને છે કે હું અહીંથી વીશ નહીં. મરીને ફરી જન્મ લઈશ નહીં. અપિયા દેવકામાણું, કામ અવવિઊશ્વિણો ! ઉડૂઢ કપેમુ ચિઠંત્તિ, પુવા વાસસયા બહૂ ૧પ
અર્થ –દેવ સંબંધી કામને પ્રાપ્ત થયેલ અને ઈચ્છાનુસાર રૂપ બનાવવાની શક્તિવાળે દેવ સેંકડે પૂર્વ વર્ષો સુધી વિમાનમાં રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org