________________
૧૪
જયા ગઈ બહુવિહં, સવ જીવાણુ જાણુઈ તયા પુનું ચ પાવં ય, બંધમાક્ખં ચ ઈ ૧પ - જ્યારે જીવ બધા જીવોની જુદી જુદી જાતની ગતિને જાણે છે ત્યારે તે પુન્ય, પાપ, બંધ અને મેક્ષને જાણે છે. ૧૫ જયા પુર્ન ચ પાવં ચ, બંધ મુફખં ચ જાણઇ તયા નિવિંદએ ભેએ, જે દિવે જેય માણસે ૧દા
જ્યારે જીવ પુણ્ય, પાપ, બંધ અને મેક્ષના સ્વરૂપને જાણે છે, ત્યારે તે મનુષ્ય અને દેવ અંગેની કામગથી નિવેદ-નિવૃત્તિ પામે છે એટલે તે ભગવતે નથી. ૧૬
જ્યા નિવિંદએ ભેએ, જે દિવે જેય માણસે તયા ચય સંજોગ, સબિભતરે બાહિર ૧ણા
જ્યારે જીવ દે અને મનુષ્યના કામોથી નિવૃત્ત થાય છે, ત્યારે તે જીવ બાહ્ય પરિગ્રહ, ધન વગેરે તેમજ અત્યંતર પરિગ્રહ ક્રોધ, માન, માયા, લેભ વગેરેને છોડે છે. ૧૭
જયા ચયઈ સંજોગ, સભિતરે બાહિર ! તયા મુડે ભવિસ્તાણું. પવઈએ અણગારિયું. ૧૮
જ્યારે જીવ બાદ અત્યંતર પરિગ્રહને છોડે છે, ત્યારે દ્રવ્યભાવે મુંડિત થાય છે અને અણગાર ધર્મ અંગીકાર કરે છે–સ્વીકારે છે.
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org