________________
વિવિધ પૂજાસગ્રહ ભાગ બીજે ચૈત્રી કાર્તિકી પૂનમ યાત્રા, તપ જપ ધ્યાનથી પાપ જલાવે ગિરિ ૬ ! ઋષભસેન જિન આદે અસંખ્યા, તીર્થકર મુક્તિસુખ પાવે છે ગિરિ છે શિવવહુ વરવા મંડપ એ ગિરિ, શ્રી શુભવીર વચન રસ ગાવે છે ૭
છે કાવ્યમ છે કુનવિલંબિતવૃત્તમ છે ગિરિવરંવિમલાચલનામક, ઋષભ મુખ્ય જિનપ્રિપવિત્રિત, દિ નિવેશ્ય જોર્જિન-પૂજન, વિમલમાપ્ય કરોમિ નિજાત્મક ૧
છે અથ મંત્ર છે
પુરૂષાય, પરમેવરાય, જન્મ–જરા–મૃત્યુનિવારણાય, શ્રીમતે નિંદ્રાય, જલાદિકં યજામહે સ્વાહા છે છે ઇતિ દ્વિતીય પૂજાભિષકે ઉત્તરપૂજા ૧૮ સંપૂર્ણ છે ?
છે તૃતીય પુજા છે
છે દુહા છે નેમિ વિના ત્રેવીશ પ્રભુ, આવ્યા વિમલગિરિદ છે ભાવિ ચોવીશી આવશે, પદ્મનાભાદિ જિણિંદ છે ૧છે
છે ઢાળ છે મનમેહન મેરે–એ દેશી છે ધન ધન તે જગ પ્રાણિયા, મનમોહન મેરે છે કરતા ભક્તિ પવિત્ર અને પુણ્યરાશિ મહાબલ ગિરિ મળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org