________________
વિવિધ પૂજાસંગ્રહ ભાગ બીએ એણે સમે ઇંદ્ર તે આવીયા રે, મા આગળ ધરી લાજ વાલા પુણ્યવતી તમે પામીયું રે, ત્રણ ભુવનનું રાજય વાલા છે રડે છે ચૌદ સુપનના અર્થ કહીરે, ઇંદ્ર ગયા નિજ ઠામ વાલા ને ચઉસઠ ઈંદ્ર મળી ગયા રે, નંદીસર જિનધામ વાલા ઓવન કલ્યાણક ઉત્સવેરે, શ્રીફલપૂજા ઠામ વાલા શ્રીગુભવીર તેણે સમરે, જગતજીવવિશ્રામ વાલા પાડવા
| | કાવ્યમ છે ઉપજાતિવૃત્તમૂ | ભેગી દાલોકનતોડપિ યોગી, બભૂવ પાતાલપદે નિયેગી, કલ્યાણકારી દુરિતાપહારિ, દશાવતારી વરદ સપાશ્વ ૧૫
છે અથ મંત્ર છે ઓ હૌ શ્રી પરમપુરૂષાય, પરમેશ્વરાય, જન્મ–જરા–મૃત્યુનિવારણય, શ્રીમતે જિદ્રાય, ફલાનિ યજામહે સ્વાહા ! અથ જન્મ કલ્યાણકે તૃતીય અક્ષતપૂજા છે
છે દુહા | રવિઉદયે નૃપ તેડિયા, સુપન પાઠક નિજ ગેહ ચઉદ સુપન ફળ સાંભળી, વળીય વિસર્યા તેહ છે ત્રણ જ્ઞાનશું ઉપતા, ત્રેવીસમા અરિહંત છે વાભા ઉર, સરાહસિલદિન નિ વૃદ્ધિ લાહત પર છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org