SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ પૂજાસ પ્રહ ભાગ બીજે પૂજા નિજ હાથશું એ યોગશાસ્ત્ર મતા, માસ ષ થાક્તા, દેવને દુઃખ બહુ જાતિનું એ છે કે નવિનીપજે, દેવ જિન જીવન, જેવતાં ઠાણ ઉપપાતનું એ જ મુગતિપુર મારગે, શીતળ છાંયડી, તીર્થની ભૂમિ ગંગાજલે એ ચિત્ય અભિષેક્તા સુતતસીંચતા, ભકતે બહુલા ભવ ભવિતરે એ પા વારણ ને અસિ, દેય વચમાં વસી, કાશી વારાખુસી નયરીયે એ અશ્વસેન ભૂપતિ, વામા રાણી સતી, જૈનમતિ રતિ અનુસારિયે એ દા ચાર ગતિ ચોપડા ચ્યવનના ચૂકવી, શિવ ગયા તાસ ઘર નમન જાવે છે. બાલરૂપે સુર તિહાં, જનની મુખ દેવતાં, શ્રી શુભવીર આનંદ પાવે છે ૭. આ કાવ્યમા ઉપજાતિવૃત્તમ છે ભેગી દાલોકનડપિ યોગી, બભૂવ પાતાલપદે નિયગી, કલ્યાણકારી દુરિતાપહારિ દશાવતારી વરદ સપાર્થ: ૧ u અથ મંત્ર છે એ હી શ્રી પરમપુરૂષાય, પરમેશ્વરાય, જન્મ–જરા-મૃત્યુનિવારણાય, શ્રીમતે જિદ્રાય, પુષ્પાણિ યજામહે સ્વાહા. છે અથ ચ્યવનકલ્યાણકે દ્વિતીય ફલ પૂળ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy