________________
અઢીસે અભિષેકની વિગત ૬ ધરણંદ્રની છ પટરાણુના છ અભિષેક. ૬ ભૂતાનંદ્રની છ પટરાણીના છ અભિષેક. ૪ વ્યંતરની ચાર અગ્રમહિષીના ચાર અભિષેક. ૪ તિષીની ચાર અગ્રમહિષીના ચાર અભિષેક. ૪ ચાર લોકપાલના ચાર અભિષેક. ૧ એક અંગરક્ષક દેવને અભિષેક. ૧ સામાનિક દેવેનો એક અભિષેક ૧ કટકના દેવને એક અભિષેક. ૧ ત્રાયત્રિશક દેવને એક અભિષેક ૧ પરષદાના દેને એક અભિષેક. ૧ પન્નાસુરનો એટલે પ્રજાસ્થાનીય દેવને એક અભિષેક.
૨૫૦
પ્રત્યેક પૂજા પૂરી થયા બાદ સામુદાયિક રીતે ગાવા લાયક
નવ સ્મરણની ધૂન ૧. જી હી અહં નમો જિમ, ભગવન શરણું નમે જિણાણમ ૨. પંચપરમેષ્ઠી નમે જિણાણમ, ભગવન શરણં નમે જિણાણમ
નવપદ નાયક નમો જિણાણુમ, ભગવન શરણું નમે જિણાણમ ૪. ઉવસગ્ય ભયહર પાશ્વ જિણાણુમ ભગવન શરણું નમે જિણાણમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org