________________
આધ્યાત્મિકાદિ પદ્યસંગ્રહ
- ૨૩ વાજા વાગી રે વાજાં વાગી, વાજાં વાગ્યાં દેરાસર દરબાર–મોહન વાજા વાગી. સૌ સંઘને હરખ ન માય– મેહનો છે મારી બેનને હરખ ન માય—મોહન છે એ દેશી છે
૨૪ રાજુલ બેઠાં બારીએ રે, જુવે જાનની વાટ, કઈ રે દિશાએ જાને આવશે રે, ઉડે અબિલ ગુલાલ. ઉગમણું દિશાએ જાને આવશે રે, ઉડે અબિલ ગુલાલ, કેણ ઘેડે કોણ રથ હાથીએ રે, કેણ તેજી પલાણ. કૃષ્ણ ઘડે બળદેવ હાથીએ રે, જાદવ તેજી પલાણ; નેમજી તે બેઠા પાલખી રે. ઉપર ચામર ઢોલાય છે એ દેશી છે
૨૫ વાગે છે રે વાગે છે, દેરાસર વાજાં વાગે છે, જેને શબ્દ ગગનમાં ગાજે છે–દેરાસર) ઝીણી ઝીણી ઘૂઘરી ઘમકે છે, ઇંદ્રાણીના પાઉલ ઠમકે છે–દેરાસર) પ્રભુ સમવસરણમાં બિરાજે છે, જેમાં ત્રીસ અતિશય છાજે છે; ગુણ પાંત્રીશ વાણું ગાજે છે-દેરાસર) પ્રભુ જન્મે અતિશય ચાર છે, ઘાતિ કર્મ ક્ષયે અગિયાર છે વળી દેવ કર્યા ઓગણીસ રે–દેરાસર૦ | અ દેશી છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org