________________
૫૪
વિવિધ પૂજાસંગ્રહ ભાગ પહેલાં ઉત્સગ તુમ વલિય થાપીશ, આતમા પુણ્ય ભરી ૩
છે ઢાળ . સુરનાયકછ જિન નિજ કરકમલે ઠવ્યા પંચરૂપજી અતિશે મહિમાએ સ્તવ્યા છે નાટકવિધિજી, તવ બત્રીસ આગળ વહે છે સુર કેડીજી, જિન દર્શનને ઉમ્મહે છે
૧ ટક છે. સુર કડાકડીનાચતી વળી, નાથ શુચિગુણ ગાવતી અપ્સરા કેડી હાથ જોડી, હાવભાવ દેખાવતી ! જયે જો તું જિનરાજ ગગુરુ, એમ દે આશિષ એ. અ ત્રાણ શરણ આધાર જીવન, એક તું જગદીશ એ છે ૪.
- ઢાળ છે સુરગિરિવરછ, પાંડુકવનમેં ચિહુ દિશે છે ગિરિશિલ પરજી, સિંહાસન સાસય વસે તિહાં આણુજી, શકે જિત બાળે રહ્યા છે સહેજી તિહાં સુરપતિ આવી રહ્યા છે
! ત્રટક આવીયા સુરપતિ સર્વ ભકતે, કળશશ્રેણી બનાવા સિદ્ધાર્થ પમુહા તીર્થ ઔષધિ, સર્વ વસ્તુ અણુવએ. અશ્રુતપતિ તિહાં હુકમ કીને, દેવ કેડાડીને જિનમજજનાથ નીર લાવો, સવે સુર કર જોડીને પી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org