________________
આધ્યાત્મિકાદિ પદ્યસંગ્રહ મર રાખ્યું. જ્ય દેવ જય દેવ. ૬ આરતિ રે પંચજ્ઞાન, જે કઈ ગાશે; સમક્તિ શુદ્ધિ અભ્યાસે, સૌભાગ્ય ગુણ ગાશે. જ્ય દેવ જય દેવ . ૭ :
I શ્રી મંગળદી ચારો મંગલ ચાર, આજ ઘેર પ્રભુજી પધાયાં છે પહેલે મંગળ પ્રભુજીને પૂજું, ઘસી કેસર ઘનસાર છે આજ ઘેર પ્રભુજી પધાર્યા. બીજુ મંગળ અગર ઉખેવું, કંઠ ઠવું ફૂલહાર આજ ઘેર પ્રભુજી પધાર્યા ત્રીજે મંગળ આરતિ ઉતારું, ઘંટ બજાવું રણ દ્વારા આજ ઘેર પ્રભુજી પધાર્યા એથે મંગળ પ્રભુ ગુણ ગાઉં, નાચું થઈ થઈકાર છે આજ ઘેર પ્રભુજી પધાર્યા રૂપચંદ રહે નાથ નિરંજન, ચરણ કમળ બલિહાર | આજ ઘેર પ્રભુજી પધાર્યા
શ્રી મંગળ દીવો છે દવે રે દીવે પ્રભુ મંગળિક દીવે. આરતિ ઉતારણ બહુ ચિરંજીવે સહામણે ઘેર પરવ દિવાળી, અંબર બેલે અમર બાળી મા દીપાળ ભણે એણે કુળ અજવાળી, ભાવે ભગતે વિઘન નિવારી છે સફળ હુએ એણે એ કળિકાળે, આરતિ ઉતારી રાજા કુમારપાળે છે અમ ઘેર મંગળિક, તુમ ઘેર મંગળિક, મંગળિક ચતુ ર્વિધ સંઘને હજે દી રે દી પ્રભુ મંગળિક દીવે, આરતિ ઉતારણ બહુ ચિરંજીવી છે
- શ્રી મંગળ ચાર | ચારે મંગળ ચાર, આજ મહારે ચારે મંગળ ચાર | દેખે દરસ સરસ જિનજીક, શેભા સુંદર સાર | આજ છે | ૧ છિનું છિનું છિનું મન મેહનચર, ઘસી કેશર ઘનસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org