________________
પરિશિષ્ટ
સાતમો | શ્રી શાંતિજિન આરતિ જય જય આરતિ શાંતિ તુમારી, તેરા ચરણકમલકી મેં જાઉં બલિહારી છે જય૦ મે ૧છે વિશ્વસેન અચિરાજી કે નંદા, શાંતિનાથ મુખ પૂનમચંદા | જય૦ મે ૨ એ ચાલીશ ધનુષસેવનમય કાયા, મૃગ લંછન પ્રભુ ચરણ સુહાયા છે જય૦ પાયા ચક્રવતી પ્રભુ પાંચમા સોહે, સલમા જિનવર જગ સહ મોહે છે જય૦ માઇ મંગલ આરતિ રહિ કીજે, જન્મ જન્મને લાહ લીજે જયારે ૫ કર જોડી સેવક ગુણ ગાવે, સૌ નર નારી અમર પદ પાવે છે જયા ૬ .
શ્રી આદિજિન આરતિ છે અપચ્છરા કરતી આરતિ જિન આગે હાંરે જિન આગે રે જિન આગે હરે એ તે અવિચળ સુખડાં માગે હરે નાભિ નંદન પાસ છે અપચ્છર કરતી આરતિ જિન આગે ૧ તાં થઈ નાટક નાચતી પાય ઠમકે હારે દોય ચરણે ઝાંઝર ઝમકે | હારે સોવન મય ઘૂઘરી ઘમકે હાંરે લેતી કુદડી બાળ અo છે ૨ તાલ મૃદંગ ને વાંસળી ડફ વિણ હાંરે રૂડા ગાવંતી
સ્વર ઝણ છે હરે મધુર સુરાસુર વયણ હરે જેતી મુખડું નિહાલ છે અને ૩ છે ધન્ય મરુદેવા માતને પ્રભુ જાયા હારે તેરી કંચનવરણ કાયા હારે મેં તે પૂરવ પુન્ય પાયા | હારે પરિ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org