________________
શ્રી વિજયવલ્લભસૂરિષ્કૃત ઋષિમ ઢલ પૂજા
(૧૭) ॥ શ્રી 'થુનાથ સ્વામી પૂજા ॥ દુહા !
સત્તરમા જિન સેવિએ, જિન સેવિએ, કુંથુનાથ દયાલ ॥ સંયમ સત્તર ભેદપુ, ભાખે ત્રિભુવન પાલ muk પ્રભુ સમરણુ લય લાઈ એ, મન વછિત ફલ થાય ભવ તજી ભવિ શિવ પાઈ એ, કુંથુ જિષ્ણુ દગુણ ગાય રો
(શ્રી રાગ)
કુથુ જિન પૂજા શિવ તરુ કદ, કુંથુ॰ અંલિ 11 ગજપુર છઠ્ઠા ચક્રી સુહંકર, શ્રી રાણી સુર રાજા નંદ! જગ ઉપકારી પ્રભુ હિતકારી, સેવે સુર નર મુનિ ગુણુ ઈંદ ૫ કુંથુ॰ ૧૫ રૂધિરામિષ ગેાપય સમ નેતુ, નિરામય સુંદર તનુ ચંદા સ્વેદ રહિત મલ ઉજ્જિત કાંતિ, શ્વાસેચ્છવાસ સુગંધ અરવિંદ ॥ કું॰ારા વિધિ આહાર નિહાર પ્રભુકી, દેખે નહીં છઉમર્ત્ય જન વૃંદ ! આતમ લક્ષ્મી હ અપૂરત, વલ્લભ વીર વચન વિસજ્જ ॥ કુંથુ॰ ll ૩ It ( કાવ્ય મંત્રશ્ચ પૂર્વવત્ )
(૧૮) ૫ શ્રી અરનાથ સ્વામી પૂજા ॥
॥ દુહા ! અષ્ટાદશ શીલાંગરથ, ધારી અષ્ટાદશમ જિનેસરુ, પૂજી લેા
Jain Education International
e
પ્રભુ
હજાર ।।
ભવપાર ॥ ૧ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org