________________
૬૪૪
વિવિધ પૂજાસંગ્રહ ભાગ સાતમે (૧૧) શ્રી શ્રેયાંસનાથ જિન પૂજા છે
.
હા
જ પૂજા .
થી શ્રેયાંસ
શ્રી શ્રેયાંસ જિનેસર, પદકજ મધુકર હોય છે આતમ શ્રેયસ સધિયે, જન્મ મરણ મિટે દેય છે ?
(કેશરીયા થાશુ પ્રીત લગી રે–એ દેશી) શ્રેયાંસ જિનંદકી પૂજા કરું રે, શુભ ભાવસે છે અંચલિ૦ છે ગજવર મન રેવા નદી રે, સીતા મન શ્રીરામ લક્ષ્મી મન વિષ્ણુ વસે રે, ગિરિજા મન શિવ નામ ૨, શ્રેયાંસ જિનંદકી પૂજા કરૂં રે શુભ ભાવસે છે ૧ છે મધુકર મનમેં માલતી રે, ચકવા મન દિન ઇદ, તિમ મુજ મન તુમહી વસેરે, શ્રી શ્રેયાંસ જિનંદ રે, શ્રેયાંસ જિનદકી પૂજા કરૂં રે શુભ ભાવસે મારા શાંત રસે નયનાં ભરેરે, મુખકજ અતિથી પ્રસન્ના રાગદ્વેષ રેચક નહીં રે, પ્રભુજી તુમ ધન્ન ધન્ન રે, શ્રેયાંસ જિનંદકી પૂજા કરું રે શુભ ભાવસે છે ૩ ૫ અંક વિના સ્ત્રી શેભતે રે, શસ્ત્ર વિના પ્રભુ હાથ તિસ કારણ તુમહી પ્રભુ રે, વીતરાગ જગ નાથ રે, શ્રેયાંસ જિનંદકી પૂજા કરૂં રે શુભ ભાવસે
૪ આતમ લક્ષ્મી દેખકે રે, હવે હર્ષ અમંદ જિન પૂજા ફલ એ સહી રે, વલ્લભ વીર નિંદરે, શ્રેયાંસ જિનંદકી પૂજા કરૂં રે ભભ ભાવસે છે પ .
(કાવ્ય મંત્રશ્ચ પૂર્વવત)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org