________________
૬૪૨
વિવિધ પૂજાસંગ્રહ ભાગ સાતમો અંચલિ. | ચંદ પ્રભુજી સ્વામી, રૂપ કરે નિજ ધામી તુમ શરણુ હે રહા હૈ, ચાહે તારો યા ન તારો ૧૫ યતિ શ્રાદ્ધ ધર્મ ભેદ, વેદનામતીર્થ વેદે ચામર દે છે રહા હૈ, ચાહે તારો યા ન તારો ારા બાહ્ય ઔર અંદર, સબ છતે હૈ જિસેંદર છે સામ્રાજ્ય હો રહા હૈ, ચાહે તારે યા ન તારો ૩ આસન સિંહ સેહે, ભવિ જીવ મન મેહે આનંદ હો રહા હૈ, ચાહે તારો યા ન તારો જ આતમ લક્ષ્મી દાતા, વલ્લભ વીર ગાતા | દિલ હર્ષ હે રહા હૈ, ચાહે તારો યા ન તારો પા
(કાવ્ય મંત્ર પૂર્વવત) (૯) શ્રી સુવિધિનાથ જિન પૂજા |
|| દુહા | નવમ સુવિધિ જિન પૂજિયે, નવનિધિ શવિધિ ધરંત છે બ્રહ્મ ગુપ્ત નવ સાધકે, નવ નવ ભવ ન કરંત રે ૧ |
દેશી વણઝારકા છે શ્રી સુવિધિજિનંદ સુખકારી, પ્રભુ પૂજા પાર ઉતારી છે અંચલિ. દ્વાદશ તરણ જીપંતુ, ભામંડલ પુંઠદીપંત છે અષ્ટમ પાડિહેર વિહારીપ્ર. ૧ મેક્ષ સાર્થવાહ મન લાવી, સેવે શિવ અર્થે આવી છે અમ દંદુભિ શબ્દ ઉચ્ચારી છે. પ્રારા પ્રભુ સમ નહી અન્ય કોઈ પ્રાણી, તીન જગતમેં દાની જ્ઞાની તીન છત્ર પ્રભુ શિર ધારી
;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org