________________
શ્રી વિજયવલભસૂરિકૃત ઋષિમંડલ પૂજા
૬૩૭ જિનવર સરણ વિના સંસાર ભ્રમણ ટલસેં નહીરે, જન્મ મરણ દેનારૂં કર્મ બીજ જલસે નહીં રે ! અંચલિ જિન વચનામૃત પાન વિના, સત્યાસત્ય કે જ્ઞાન વિના તે પાપપુંજ પ્રભુ ધ્યાન વિના, બલસે નહીં રે જિલઇ ભવભય હારક ભાન વિના, પ્રભુ પરમાતમ જ્ઞાન વિના, શુભ મન આતમ માન વિના, ચલ નહીં રે ! જિગાર શુભ ગુરૂદેવ વિજ્ઞાન વિના ધરમ યથારથ જાણ વિના છે. સમકિત ભેદ પિછાણ વિના, પલસેં નહીં રે | જિગાર સુર નર પૂજિત નાણ વિના આઠ દસ દોષ કે હાણ વિના પૂજા પ્રભુકી આણ વિના, ફલસે નહીં રે ! જિ. ૪ નિજ ગુણ આતમ ખાન વિના, વલ્લભવીર વખાન વિના ! અજિત જિનેસર દાન વિના, મલસે નહીં રે ૧ જિ. પાઇ
(કાવ્ય મંત્રશ્ચ પૂર્વવત) (૩) જે સંભવનાથ જિન પૂજા |
! દુહી છે જિતારી સંભવ પ્રભુ, શ્રી સંભવ જિન દેવ છે સુરસુરપતિ નર નરપતિ, કરતે નિશદિન સેવ ! ૧ મૂલ અતિશય ચાર હૈ પ્રાતિહાર્ય સુર આઠ ! જ્ઞાન અનંતા જાનિયે, જ્ઞાનાતિશય ઠાઠ મે ૨ (વરવા તાલ કરવા ધનધન વો જગમેં નરનાર—એ દેશી).
શ્રી શ્રી શ્રી સંભવ જિનરાજ, પૂજા કરે કરાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org