________________
વિવિધ પૂજાસંગ્રહ ભાગ સાતમ
ગુંદા એ આંકણી છે કાર્તિકમાસ અમાવસી રજની. સ્વાતિનક્ષત્રને ચંદ છે જગત | સેલ પ્રહર દેશના દઈ સ્વામી છ તપ કરી સુખકંદ ! જગત ૧ પદ્માસન રહી એકાકો પ્રભુ, પામ્યા પદ મહાનંદ ! જગત ભાવ ઉદ્યોત ગયે ગણ ભૂપતિ, વિરચે દીપક છંદ જગત છે મારા એ અવસર સવિ સુરપતિ આવી, વંદે પદ અરવિંદ જગત છે કરણી ઉચિત સવિ સુર મલી કરતા, નિર્ભર નિરાનંદ ! જગત મા દાઢાદિક લઈ રત્નશૂભ રચો, સર્વ સુરાસુર ઇંદ ! જગત નંદીશ્વર જિન માણિક મહિમા, કરતા ભાવ અમંદ ! જગતગુરુ જય જય વીર જિણંદ ૫૪
છે દુહા | વદ્ધમાન વચને તદા, શ્રી ગૌતમ ગણધાર છે દેવશર્મ પ્રતિબંધિવા, ગયા હતા નિરધાર ૫૧ પ્રતિબધી તે વિપ્રને, પાછા વલિયા જામ છે, તવ તે શ્રવણે સાંભળે, વીર લહ્યા શિવધામ પર ઘસક પડો તવ ધ્રાસક, ઉપન્યો ખેદ અપાર છે વીર વીર કહી વલવલે, સમરે ગુણ સંભાર ૩ પૂછીશ કેને પ્રશ્ન હું, ભંતે કહી ભગવંત છે.
ઉત્તર કુણ મુજ આપશે, ગાયમ કહી ગુણવંત શાહ Jain Education international For Private & Personal Use Only
www.jainelibrary.org