________________
૫૯૪
વિવિધ પૂજા સંગ્રહ ભાગ સાતમો પાલ મુખ લેખ છે. ઈંદ્રાણી આનંદ ભરાણી, જુવણુ કરે ધરીટેક સુર૦ | ચંદન ચરચી, કુસુમે અરચી, ધરી આભરણુ અનેક સ્તવન નમન કરી, જઈ જિન જનની, સમીપ હવે સુવિવેક છે સુર૦ | ૩ | નિદ્રા હરી ઘરી, અંગુઠ અમૃત, વરસી ધન અતિરેક છે નંદીશ્વર જિનમાણુક મહિમા, કરતા સુરવર છેક છે. સુર૦ ૪ કાવ્યું ગર્ભસ્થાપિ ચય: ! | મંત્ર -એ હૌં શ્ર પરમ શ્રી જલાદિકયા સ્વાહા છે તૃતીય દીક્ષાકલ્યાણક પૂજા
૫ દુહા સવારમાં સિદ્ધારથે, છેડયા બંદિ સમસ્ત છે સસ્તી કરી વસ્તુ સવી, શણગાયું પુર શસ્ત ૧૫ બાંધ્યાં તોરણ બારણે, સ્વસ્તિક પૂર્યા સાર છે સુમસ ધૂપ સુગંધતા નૃત્યાદિક મનોહાર | ૨ | કરજ રહિત રઈ યત કરી, આપ્યાં દાન અપાર છે. ઓચ્છવ રંગ વધામણાં, જિન પૂજા જયકાર પર છે વાજાં વર વજડાવિયાં, ગવરાવ્યાં શુભ ગીત છે સ્થિતિ–પતિતા ઓચ્છવ કર્યો, રૂડી કુલવટ રીત ૪ જ્ઞાતિ જમાડી જુક્તિશું, દઈ સ્વજન સન્માન છે નામ ઠવ્યું નંદનતણું, વદ્ધમાન ગુણવાન પા. ૧. દેવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org