________________
શ્રી વિજયમાણેકસિંહમતિ શ્રી પંચકલ્યાણક પૂજા પલા
| | દુહા પૂરે દોહદ ભૂપતિ, સખી શિખામણ દેત છે વહતી ગર્ભ વિદથી, ત્રિશલા શાત સમેત ૫ ૧ છે ભૂમિ ઘાન્ય ભરે ભરી, સદાગતિ સુખકાર છે શકુન સકલ જય સૂચવે, આશા તેજ ઉદાર છે ર છે રવિ મુખગ્રહ ઉત્તમ સવિ, લલિત યોગ શુભલગ્ન મંગલ માલ મહોત્સવે, જનપદ સંમદ મગ્ન છે ૩ છે ચૈત્ર શુક્લ તેરશ નિશિ, ઉત્તરાફાલ્ગની ચંદ જગજીવન જિન જનમિયા, પ્રગટ પરમાનંદ ૪ વાગી દુંદુભિ વ્યોમમાં, પ્રસર્યો ભુવન પ્રકાશ સુખ પામ્યા સહુ નારકી, ઉવી લહી ઉવાસ છે ૫ |
ઢાળ ત્રીજી છે ભકિત નૌકામાં બેસીને અમે ભવ તરી—એ દેશ
છપ્પન દિગ કુમારી આવીને, કરે નિજ કરણી નિજ કરણી રે, અનાદિ ભવ તરણી છે છપ્પત છે એ આંકણી છે જિન જિનજનની નમી, જન ક્ષેત્રથી રે કચરો કાઢીને, કરતી શુદ્ધ ધરણી ને શુદ્ધ ઘરણું રે, કરતી શુદ્ધ ધરણી છપ્પન૧૩ વારિ કુસુમ વરસે, મુકુર કલશાવલી રે, વીંજણ ચામરને ધરતી, દીપ સરણી દીપ સરણી રે, ધરતી દીપ સરણી છે છપ્પન છે ૨ રંભા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org