________________
વાચનાચાર્ય શ્રી વિજયભાણેકસિંહરિકૃત શ્રી મહાવીરજિન પંચકલ્યાણક પૂજા.
દુહા પરમ ધરમ પૂરણ કલા, પરમાનંદ પ્રકાશ છે પ્રણમું પંચાસર પ્રભુ, પુરિસાદણ પાસ છે ૧ સમરી શારદ શારદા, વંદી ગુરુ ગુણ વાસ છે કલ્યાણક પૂજા રચું, આણી મન ઉલ્લાસ માં ૨ શાસન નાયક સાહિબે, ત્રિશલા નંદન તાસ છે કલ્યાણક કીત્તન કરી, લહીયે લીલ વિલાસ ૩ છે
ચ્યવન જનમ પાવન ચરણ, કેવલ મેક્ષ નિવાસ છે પંચ કલ્યાણક પૂજતાં, નિશ્ચ પાતક નાશ ! ૪૫ કલ્યાણક પ્રભુનાં કરી, સર્વ સુરાસુર સાથ . ૧જિષણુ નંદીશ્વર જઈ નમી શાશ્વત જિન નાથ પ છે કલ્યાણક મહિમા તિહાં, આઠ દિવસ અભિરામ છે કરતાં પૂરણ કોડથી, લેવા અવિચલ ધામ | ૬ | તિવિધિ તીર્થપતિતણી, પૂજા અષ્ટ પ્રકાર છે કરી વરી કેવલ રમા, પામે ભવજલ પાર ૭ ઇગદશ લાખ એંસી સહસ, છસ્સે પીસ્તાલીશ છે
માસખમણુ કરી મુનિપણે, સેવી સ્થાનક વીશ કે ૮૫ Jain E .nternational For Private & Personal Use Only
www.jainelibrary.org