________________
-
-
- -
-
-
-
-
-
શ્રી હંસવિજયજીકૃત ગિરનાર મંડનની ૧૦૮ પ્રકારી પૂજા પ૬૯
છે સાખી છે ભાષ્યકાર ભગવાનકા, વચન કરે પરમાણુ; એકલ પ્રતિમા ભક્તજન, ભરાવે ગુણ ખાણુ. સદ્ધિ દેખન પ્રભુકી, પ્રાતિહાર્ય ધારણી રે પૂજા માળા
છે સાખી દર્શન જ્ઞાન ચારિત્રકી, આરાધન કે કાજ; તીનતીથી બનાવાય કે, પૂજે શ્રી જિનરાજ. જાણ કે પૂજા રાજય, લક્ષ્મીકી સહચારણી રે પૂજા મારા
છે સાખી છે કિઈક પંચ પરમેષ્ઠીકે, આરાધનકે નિમિત્ત; પંચતીથી પ્રતિમા ભલી, બનાવે સુવિનીત. પૂજે ઉજમણે પધરાકે, દુ:ખ નિવારણું રે પૂજારા
ભરત ક્ષેત્રને ભક્તજન, ચાવીશ જિનકે સાર; કલ્યાણક તપ કારણે, ઉમણમેં ઉદાર. સ્થાપે ચોવીશીકે, પુણ્ય પ્રવાડકી સારણી રે પૂજા
છે સાખી છે મનુષ્ય લોકમેં વિચરતે, જિન લાભે એક કાલ; એકસે સીત્તરકી ભાવક, કરાવે ઘરકે ખ્યાલ. પ્રતિમા હંસપરે,ભવસાગર પાર ઉતારણી રે પૂજાબાપા
_ કાવ્યું છે કમલે ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org