SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હંસવિજ્યજીકૃત ગિરનારમંડનની ૧૦૮ પ્રકારી પૂજા પ૬૧ . . એથે ચતુથી પૂજા છે દુહા રોહણ મે મહિપ્રકી, સંપતકા ઘરનાર; વિવિધ પત્ર ફલ ફૂલસે, શોભત હે ગિરનાર. ૫ ૧ | નિર્ઝરણ કે નીરસેં, હિંમેશ હે વાચાલ; શેષનાગ સમ નહિ, વહતે પાની ખાલ. ( ર છે એસા ઉત્તમ તીર્થંકા; દેખે ભરત ભૂપાલ; વાસ કરાવે સંધકા, કર ઉપવાસ સકાલ ! ૩ ! | | રાગ જગલે છે અબ યે ડાંગરીયાં હે જિસુંદજી અબ એ ચાલ છે પૂછયે નેમિકુમાર, ભવિક જન પૂછવ ભવોદધિ પાર ઉતાર. ભવિકટ છે એ આંકણી. છે બાલ બ્રહ્મચારી બલવંત એ, એ પરણવું એક નાર; તો બલ હીન હો કછુ ઇનકા કૃષ્ણજી કરે વિચાર; પૂળાના વિકલજીને ગોપી ગણુકો, કહાવિવાહ સ્વીકાર, નેમિકુમારકો મનવા દો તુમ, કર સ્ત્રી ચરિત્ર ઉદાર ૧ પૂ રા જલક્રીડા કરકે સબ રાણીયાં, ખડી હે ઘેરા ડાર, પરણી દેવરીયા દેરાણી કે, દિખા હમકો દિદાર પૂછવાયા ૧ પર્વત. ૨ કૃષ્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy