SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ વિવિધ પૂજાસ’ગ્રહ ભાગ છો ચેાત્રીશ અતિશયવંત ! વિડરતા અર્થાન પર રે, કરે ઉદ્ઘાર અનત ।। આ॰ !! ૬ા માત પિતા પ્રસનચંદ્રજી રે, દશાણું આ કુમાર ।। શાલિભદ્ર ધનશેઠજી રે, શ્રેણિક મેઘકુમાર ॥ આ॰ાળા ચંદનબાલા ને મૃગાવી રે, સુજયેષ્ઠા સન્નાર ! નર નારી એમ તારિયા રે, જિનવર પરમ ઉદાર ! આ ૫૮૫ ચૌદ સસ સાધુ થયા રે. ગણધર છે. અગિયાર ૫ છત્તીસ સસ તે સાધવી રે. કેવી સાતમે સાર !! આ ૯ !! અધિજ્ઞાની તેરસે રે, વાદી ચઉ શત સાચા વૈક્રિયલબ્ધિ મુનિ સાતસે', મન:પર્યવ શત પાંચ !! આવ્યા૧ના નવ સહસ દોઢ લાખ છે રે, શ્રાવક શુદ્ધાચાર !! સહસ અઢાર ત્રણ લાખના ૐ, શ્રાવિકા પરિવાર ।। આ॰૧૧૫ ચઉદસ પૂરવી ત્રણસે રે, સુર નરનારી વિશેષ ! અધમ ઉડ્ડારણ નાથજી રે, વિચરે દેશ વિદેશ ।। આ॰ ૧૨ !! ચંપા ભકિા ને મિથિલા ૐ, વૈશાલી પુર વાસ રાજગૃહી આદિ પુરી રે, સ્વામી રઘા ચામાસ !! આ૦ ૧૧૩ । પ્રભુજી આવ્યા. પાવાપુરી રે, ચરમ ચેકમાસા કાજ ! યશોભદ્ર વીર દિયે રે, જીવન જિનરાજ ! આ ॥ ૧૮ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004811
Book TitleVividh Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1995
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy