________________
૫. શ્રી યશોભદ્રવિજયજીકૃત મહાવીરપ્રભુ પચકલ્યાણક પૂજા ૫૪૩
૫ કાવ્ય ગા
જસ્સાવયા૨ે તહ જમ્મુણમ્નિ, ચરિત્તનાણેસિવસુખકા લે મહંકરેજજાન્નુરજરČદ્રા, જએઉ સેાવીર-જિણિ દનાહ।।૧। ॥ મંત્ર:- આ હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ જરામૃત્યુનિવારણાય શ્રીમતે જિને દ્રાય, જલ' 1, ચ’દન' ૨, પુષ્પ’૩; ધૂપ' ૪, દીપ ૫, અક્ષત ૬, નૈવેધ ૭, લ* ૮, યજામહે સ્વાહા દીક્ષાકલ્યાણકે તૃતીય પૂજા સમાપ્ત
॥ શ્રી કેવલ જ્ઞાન કલ્યાણુક પૂન પ્રારંભ । ॥ દુહા ॥ વિહાર કરતાં વીરજી, છાડી સહુ સમુદાય ।। કુમાર ગામે આવિયા, બે ઘડી દિન દેખાય ॥ ૧ ॥ કાઉસ્સગ્ગ મુદ્રા ધારીને, જિનવર ઉભા જ્યાંય ॥ પીડા કરતા ગેાપને, હિર સમજાવે ત્યાંય ॥ ૨ ॥ ઉપસર્ગા પ્રભુને અતિ, સહાય થવાને કાજ સ્વામી સંગે વિહરવા, વિનતિ કરે સુરરાજ ॥ ૩ ॥ અન્ય બળે અરિહંત નવ, ચાહે કેવલજ્ઞાન !! એમ કહીને વિહરતા, અવનીપર ભગવાન ૫ ૪ ૫
ા ઢાળ ૧ ૫
u ન્હવણની પૂજા રે નિર્મલ આતમા રે-એ રાગ ૫ પ્રભુજી સીધાવ્યા રે, ક દળ જિતવા રે ! ટેક
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org