________________
૫૪
વિવિધ પૂજાસંગ્રહ ભાગ છઠ્ઠી દશ દિન ઓચ્છવ બારમે, દિને કરે, નામાભિમાન છે સુખસંપદ વૃદ્ધિ થતા, ધરે નામ વર્ધમાન છે
છે ઢાળ ૧ પ આવ આવ દેવ મારા–એ રાગ છે ત્રિશલાજીને લાડકવાયો, સિદ્ધારથને નંદ, પ્રગટયો દુનિયાને દીવે છે એ-ટેક સકલ સુમંગ સુગંધિત સુંદર, વર્ધમાન સુકુમાર છે વર્ણ સુવર્ણ વળી સિંહ લંછન, વદન કાંતિ મહાર છે પ્રગટયોત્ર ૧૫ શ્વેત રક્ત યુત નિર્મલકાયા, સુગંધિત શ્વાસોશ્વાસ ત્રણ જ્ઞાનને જ્ઞાતા જન્મ, પૂરે મનની આશા પ્રગટારા ઈદ્ર સભામાં પ્રભુના બળના, ભક્તિથી ગુણ ગાય છે શંકા કરતો દેવ મિથ્યાત્વી, આવ્યા અવની માંહ્ય છે પ્રગટયો છે ૩. આમલકી ક્રીડા ખેલે જિનજી, નિજ નિજ બાળક સંગે સર્પ બની વૃક્ષે વીંટળાય, સુર પણ તેજ પ્રસંગે પ્રગટયો માજા સર્પ ફૂંફાડે બાળક ભાગ્યા, પ્રભ ભયભીત ન થાવે કરમાં ઝાલીને દૂર ફેંક, ભીતી સકળ શમાવો છે પ્રગટાવે . પ્રભુને પૃષ્ઠ પરે લઈ સુરત, સાત તાલ રૂપ ધારે છે વા મુષ્ટિને પ્રકાર દઈને, શંકા તેની નિવારે છે પ્રગટયોમાદા મહાવીર નામ દઇને સુર તે, ચાલ્યો. શિવ નામી છે અભય અતુલ બળના ધરનારા, કાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org